Site icon

રાજ્યસભામાં પ્રથમવાર મહિલા સાંસદોની સંખ્યા રેકોર્ડ સ્તર પર પહોંચી- બન્યો નવો રેકોર્ડ- જાણો કેટલી મહિલા સાંસદો રાજ્યસભામાં પહોંચી

News Continuous Bureau | Mumbai 

રાજ્યસભાની(Rajya Sabha) 57 બેઠકોની(Rajya Sabha seats) ચૂંટણી(Rajya Sabha election) બાદ સંસદના(parliament) ઉપલા ગૃહમાં મહિલા સભ્યોની(female members) સંખ્યા હવે વધીને 32 થઈ ગઈ છે.

Join Our WhatsApp Community

અગાઉ 2014માં રાજ્યસભામાં સૌથી વધુ મહિલા સભ્યોની સંખ્યા 31 હતી.

આ સાથેજ ભારત દેશમાં રાજ્યસભામાં મહિલા પ્રતિનિધિઓની સંખ્યા સૌથી વધુ થઈ છે.

આ સમાચાર પણ વાંચો : હવે હિંદુઓ મેદાને આવ્યા -આ ધર્મ પરિષદનું નુપુર શર્માને સમર્થન- દેશને બચાવવા રસ્તા પર ઉતરશે સંતો

Ajmer Division train block: અજમેર મંડળમાં એન્જિનિયરિંગ કાર્ય હેતુ બ્લોક ને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે
Vibrant Gujarat Regional Conference 2025: વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કૉન્ફરન્સ દ્વારા કચ્છ અને સૌરાષ્ટ્રમાં રોકાણને વેગ મળશે
World Childrens Day 2025: વિશ્વ બાળ દિવસ-૨૦૨૫ બાળકોમાં આજે રોપેલા સંસ્કારોનું બીજ,
Kumbh Mela 2027: કુંભમેળા 2027 માટે નાસિક એરપોર્ટનો થશે ‘અસામાન્ય’ કાયાકલ્પ; યાત્રીઓની આવન-જાવન ક્ષમતામાં પણ મોટો વધારો થશે
Exit mobile version