Site icon News Continuous Bureau | Mumbai

આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુની સભામાં મચી નાસભાગ.. આટલા લોકોના થયા મોત, આઠ ઘાયલ

3 killed, several injured in stampede at Chandrababu Naidu's meeting in Andhra Pradesh's Guntur

આંધ્રપ્રદેશમાં TDP ચીફ ચંદ્રબાબુ નાયડુની રેલીમાં ફરી નાસભાગ, આટલા લોકોના નિપજ્યા મોત, અનેક ઘાયલ

News Continuous Bureau | Mumbai

આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)ના વડા ચંદ્રાબાબુ નાયડુની જાહેર સભામાં નાસભાગ મચી છે. 

Join Our WhatsApp Channel

મીડિયા રિપોર્ટ મુજબ આ નાસભાગમાં ઓછામાં ઓછા સાત લોકોના મોત થયા છે. ઘણા લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે.  

પોલીસના જણાવ્યા અનુસાર, જાહેર સભા દરમિયાન કાર્યકરો વચ્ચે ઝપાઝપી થઈ હતી, જેના પગલે નાસભાગ મચી ગઈ હતી.

ચંદ્રાબાબુ નાયડુ ત્યાં રોડ શોને સંબોધિત કરી રહ્યા હતા ત્યારે આ અકસ્માત થયો હતો. 

નાયડુએ તરત જ મીટિંગ રદ કરી અને મૃતકના પરિવારને 10 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. 

આ સમાચાર પણ વાંચો:  મુંબઈ મહાનગરપાલિકામાં રાડો… આ જૂથે પક્ષ કાર્યાલય પર કબજો જમાવતા શિંદે જૂથ અને ઠાકરે જૂથ આમને સામને.. જુઓ વિડીયો

Thane Station Mega Ticket Checking Drive થાણે સ્ટેશન પર રેલવેની મેગા ‘ટિકિટ ચેકિંગ’ ડ્રાઇવ 613 બિનટિકિટ મુસાફરો પાસેથી ₹2.40 લાખથી વધુનો દંડ વસૂલાયો
CM Yogi Accepts Akhilesh Yadav Ayodhya Challenge ‘હું અયોધ્યાથી લડવા તૈયાર, તમે પણ ફોર્મ ભરો…’ સીએમ યોગીએ અખિલેશ યાદવનો ચેલેન્જ સ્વીકાર્યો, યુપીમાં રાજકીય પારો ગરમાયો
Bharuch Jama Masjid Jain Temple Claim ગુજરાતમાં ભોજશાળા જેવો મોટો કાનૂની વિવાદ! ૧૯૦૯ થી સંરક્ષિત સ્મારક પર કોનો અધિકાર? પૂજાની મંજૂરી અને નમાજ પર રોકની માંગથી ખળભળાટ
Thane Crime Branch Seizes Ambergris ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી આંતરરાષ્ટ્રીય બજારમાં કરોડોની કિંમત ધરાવતી વ્હેલની ઉલટી (એમ્બરગ્રીસ) સાથે બે ઝડપાયા
Exit mobile version