Site icon

તહેવાર માતમમાં ફેરવાયો- દેશમાં ગણપતિ વિસર્જન દરમિયાન ડૂબી જવાથી કુલ 15 લોકોના મોત- સૌથી વધુ આ રાજ્યમાં

News Continuous Bureau | Mumbai

ગણપતિ વિસર્જન(Ganapati Visarjan) દરમિયાન દેશના અલગ-અલગ રાજ્યોમાં(States) અનેક દુર્ઘટનાઓ બની છે.

Join Our WhatsApp Community

હરિયાણાના (Haryana) મહેન્દ્રગઢ-સોનીપતમાં(Mahendragarh-Sonipat) 7 લોકોના અને યુપીમાં અલગ-અલગ ઘટનામાં 8નાં મોત થયા છે. 

આ સિવાય મુંબઈના(Mumbai) પનવેલમાં(Panvel) ગણેશ વિસર્જન દરમિયાન જનરેટર મશીનનો(Generator Machine) તાર તૂટવાથી 11 લોકોને કરંટ લાગ્યો હતો. તેમાંથી એક આઈસીયુમાં દાખલ છે.

આ સમાચાર પણ વાંચો : સાબરમતી આશ્રમના પુર્નવિકાસને ચેલેન્જ કરનારી અરજીને હાઈકોર્ટે આ કારણથી ફગાવી-જાણો શું છે મામલો

Bhiwandi MIDC: મોટી દુર્ઘટના: ભિવંડી MIDC માં ડાઇંગ કંપનીમાં ભીષણ આગ, ભારે નુકસાનની શક્યતા.
Ajit Pawar: અજિત પવાર સંકટમાં: પૂણે જમીન કૌભાંડમાં ‘સેફ’ થવા પર કોંગ્રેસે સવાલ ઉઠાવ્યો.
Vande Mataram: ‘વંદે માતરમ’ વિવાદમાં નવો વળાંક: ભાજપે અબુ આઝમીને આપ્યું આમંત્રણ, અમિત સાટમે લખ્યો પત્ર- શું આઝમી સામેલ થશે?
Perishable Food: મહારાષ્ટ્રના ખેડૂતોને મોટી રાહત: વિદેશમાંથી આવશે આધુનિક ટેકનોલોજી, હવે નાશવંત ખાદ્ય ચીજો મહિનાઓ સુધી ટકશે!
Exit mobile version