Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રના આ જિલ્લાના 79 ગામોમાં કોરોના બાદ ઝીકા વાયરસનું જોખમ, સ્વાસ્થ્ય તંત્ર થયું દોડતું ; લીધા આ પગલાં 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 10 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Channel

મંગળવાર

મહારાષ્ટ્રમાં કોરોના મહામારી બાદ હવે ઝીકા વાયરસનો ખતરો વધી ગયો છે. 

રાજ્યના પૂણે જિલ્લામાં ઝીકા વાયરસનો કેસ સામે આવતા જ તંત્રએ અલર્ટ જાહેર કરી દીધું છે.

સ્વાસ્થ્ય વિભાગ દ્વારા ૭૯ ગામોમાં ઇમરજન્સી સેવા માટે તૈયારી કરી દેવામાં આવી છે.

સાથે જ સ્થાનિક વહીવટી તંત્રની સાથે ગ્રામ પંચાયત સ્તરે, જિલ્લા વહીવટી તંત્રના તાલુકા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગને અગમચેતીરૂપે પગલાં લેવા માટે નિર્દેશ આપવામાં આવ્યાં છે.

ઉલ્લેખનીય છે કે પુણેના બેલાસર ગામમાં ઝિકા વાઇરસની 50 વર્ષીય પહેલી મહિલા દર્દી મળી હતી. એ પછી મહારાષ્ટ્રનો પુણે જિલ્લો આરોગ્ય વિભાગ હાઈ એલર્ટ પર છે. 

 અફઘાનિસ્તાનમાં તાલીબાનનો દબદબો વધ્યો, ભારત સરકારે રાજદ્વારીઓને પાછા લાવવા માટે કર્યું આ કામ ; જાણો વિગતે

Eknath Shinde Mahayuti Rift મહાયુતિમાં શું રંધાઈ રહ્યું છે? બે મોટી ઘટનાઓથી સામે આવી મુખ્યમંત્રી એકનાથ શિંદેની નારાજગી
Maharashtra Flat Registration Ban ઘર ખરીદનારાઓ સાવધાન મહારાષ્ટ્ર સરકારે મંજૂર નકશા વિરુદ્ધ બનેલા ફ્લેટના દસ્તાવેજ રજિસ્ટ્રેશન પર મૂકી રોક
Barda Wildlife Sanctuary Lions ૧૪૪ વર્ષ પહેલાં લુપ્ત થયા હતા સિંહ, હવે બરડા અભયારણ્ય બન્યું ૧૭ એશિયાટીક સિંહોનું કાયમી ઘર
Bharuch Jama Masjid Controversy મસ્જિદ કે પ્રાચીન જૈન તીર્થ? ભરૂચમાં ભોંયરાની પ્રતિમાઓ બાદ નવો વિવાદ તંત્રે ૭ સદી બાદ લીધો આકરો નિર્ણય…
Exit mobile version