ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૬ મે ૨૦૨૧
બુધવાર
ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસ જ્યારે કોંકણના પ્રવાસ પર હતા ત્યારે શિવસેનાના તંત્ર શિક્ષણપ્રધાન ઉદય સામંતે દેવેન્દ્ર ફડણવીસ સાથે ગુપ્ત મુલાકાત કરી હતી. આ મુલાકાત કરવા માટે સામંત પોતે રત્નાગિરિ સુધી આવ્યા હતા. આ મુલાકાત પાછળનો ઉદ્દેશ્ય શું હતો એ સંદર્ભે હજી સુધી કોઈ જ ખુલાસો થઈ શક્યો નથી.
મુંબઈ શહેરમાં કોરોનાના કન્ટામિનેટેડ ઝોનમાં ધરખમ ઘટાડો
બીજી તરફ શિવસેનામાં અનેક નેતાઓ એવા છે જેઓ નારાજ છે. આવા સમયે આ બેઠકનું રાજનૈતિક મહત્વ વધી જાય છે.
