વિપક્ષના નેતા પરેશ ધાનાણી નો ગઢ ગણાતી ધારી બેઠક પર આમ આદમી પાર્ટીની જીત થઈ છે.
અમરેલીએ કોંગ્રેસનો ગઢ છે. ત્યારે ગુજરાતના રાજકારણમાં આમ આદમી પાર્ટી ને મળી રહેલી સફળતા ત્રીજા મજબૂત પક્ષ તરીકે ઉભરી રહ્યો છે. ધારી બેઠક ઉપર આામ આદમી પાર્ટી ની જીત થઈ છે.
જિલ્લા-તાલુકા અને નગરપાલિકાઓની ચૂંટણીમાં પણ આમ આદમીને સફળતા મળી છે. AAP એ સૌરાષ્ટ્રમાં શાનદાર પ્રદર્શન કર્યું છે.