Site icon News Continuous Bureau | Mumbai

જ્ઞાનવાપી મસ્જિદ કેસ : અલ્હાબાદ હાઈકોર્ટે સુનાવણી આ તારીખ સુધી સ્થગિત કરી, નમાજ માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા

News Continuous Bureau | Mumbai

અલાહાબાદ હાઇર્કોટે(Allahabad High Court) વારાણસીના(Varanasi) જ્ઞાનવાપી મસ્જિદ(Gyanvapi Masjid) કેસની સુનાવણી ટાળી દીધી છે. 

Join Our WhatsApp Channel

મળતી માહિતી મુજબ, હવે 6 જુલાઈએ સવારે 10 વાગ્યે સુનાવણી હાથ ધરવામાં આવશે. 

જસ્ટિસ પ્રકાશ પાડિયાની(Justice Prakash Padia) સિંગલ બેંચ જ્ઞાનવાપી મસ્જિદ કેસ પર અલ્હાબાદ હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીઓની સુનાવણી કરશે.

આ પહેલા ગુરુવારે સુપ્રીમ કોર્ટે(Supreme Court) વારાણસી કોર્ટમાં(Varanasi Court) કેસની સુનાવણી પર રોક લગાવી દીધી હતી.

આ મામલે આજે બપોરે 3 વાગ્યે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થવાની છે. 

ભારે ભીડને કારણે જ્ઞાનવાપી મસ્જિદના દરવાજા બંધ કરવામાં આવ્યા છે. 

નમાજ માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. શુક્રવારની નમાઝને(Namaz) કારણે કડક સુરક્ષા વ્યવસ્થા(Security arrangements) કરવામાં આવી હતી.

આ સમાચાર પણ વાંચો : કુતુબ મિનારને લઈને ભૂતપૂર્વ આઈએએસ ઓફિસરનો ચોંકાવનારો દાવો- મુસ્લિમ નહી આ હિંદુ રાજાએ બાંધ્યો હતો… જાણો વિગતે

Maharashtra Taxi Rules મહારાષ્ટ્રમાં ટેક્સી અને બાઈકટેક્સી માટે નવા નિયમો બહારના લોકો નહીં ચલાવી શકે બાઈકટેક્સી, મરાઠી ભાષાનું જ્ઞાન ફરજિયાત!
Maharashtra Driving License Policy મહારાષ્ટ્રમાં ડ્રાઇવિંગ લાયસન્સ માટે નવી પોલિસી ૧ ઓગસ્ટથી આ સર્ટિફિકેટ ફરજિયાત!
Wayanad Landslide Tragedy વાયનાડમાં કુદરતી આફત ટનલ પ્રોજેક્ટ સાઈટ પર લેન્ડસ્લાઈડથી ૨ ના મોત, અનેક લોકો ગુમ
Ketan Agrawal Murder Case મોબાઈલ લોક ખુલતા જ ખુલ્યા સનસનીખેજ રાજ; હત્યાના ૪ મહિના પહેલા જ આરોપીઓએ કર્યા હતા ગુપ્ત લગ્ન!
Exit mobile version