આસામના ગુવાહાટી સહિત પૂર્વોત્તરમાં ભૂકંપના મોટા આંચકા અનુભવાયા છે.
આ ભૂકંપના આંચકાની રિક્ટર સ્કેલ પર 6.4ની તીવ્રતા નોંધાઈ છે.
આસામ સહિત પૂર્વોત્તરમાં આવેલા ભુકંપનું કેન્દ્રબિંદુ આસામના સોનિતપુરમાં નોંધાયું છે.
ભૂકંપના કારણે આસામના કેટલાક ઘરોમાં તિરાડો પડી ગઇ છે. જોકે, કોઈ જાનહાની થવાના સમાચાર નથી.
શું મુંબઈના રહેલા આંકડા માત્ર આભાસી છે? કારણ કે લોકોની તપાસણી જ ઓછી થઈ રહી છે.