Site icon

મહારાષ્ટ્ર ભાજપમાં થયા મોટા ફેર બદલ-કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના નજીકના વ્યક્તિ બન્યા પ્રદેશ અધ્યક્ષ

News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રમાં(Maharashtra) શિંદે-ફડણવીસ સરકારના(Shinde-Fadnavis government) મંત્રીમંડળનું વિસ્તરણ(Cabinet expansion) થતાં જ ભાજપમાં(BJP) સંગઠનાત્મક ફેરબદલ કરવામાં આવ્યા છે. 

Join Our WhatsApp Community

નાગપુરથી(Nagpur) ભાજપના નેતા(BJP leader) ચંદ્રશેખર બાવનકુલેને(Chandrashekhar Bawankule) મહારાષ્ટ્ર બીજેપીના અધ્યક્ષ(Maharashtra BJP President)  બનાવવામાં આવ્યા છે.  

ચંદ્રશેખર બાવનકુલેને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના(Union Minister Nitin Gadkari) નજીકના માનવામાં આવે છે. 

પાર્ટી દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ(National President) જગત પ્રકાશ નડ્ડાએ(Jagat Prakash Nadda) ચંદ્રશેખર બાવનકુલે ભારતીય જનતા પાર્ટી મહારાષ્ટ્રના પ્રદેશ અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે.

આ સમાચાર પણ વાંચો : લાલુની પાર્ટી સાથે જોડાતા જ નીતીશકુમાર ફોર્મ માં આવ્યા- લોકસભાની 2024 ની ચૂંટણી વિશે આ નિવેદન આપ્યું

Acharya Devvrat: મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે શપથ ગ્રહણ કરતા ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી
Vibrant Gujarat 2025: ગુજરાતી અને મેવાડી સંસ્કૃતિને ઉજાગર કરતો ‘વાઇબ્રન્ટ ગુજરાત પ્રી-નવરાત્રિ ફેસ્ટિવલ’ ઉદયપુર ખાતે યોજાયો
Ahmedabad Tiruchirappalli Special Train: ચેન્નઈ એગ્મોર સ્ટેશન પર લાઇન અને પાવર બ્લોકના કારણે અમદાવાદ – તિરુચિરાપલ્લી સ્પેશિયલ પરિવર્તિત માર્ગેથી ચાલશે.
Ahmedabad Saharsa Express: અમદાવાદ-બરૌની એક્સપ્રેસનું સહરસા સુધી વિસ્તરણ
Exit mobile version