Site icon News Continuous Bureau | Mumbai

માંડ માંડ બચ્યા આ પૂર્વ ભારત રાજ્યના મુખ્યમંત્રી, માત્ર 15થી 18 મીટરના અંતરે થયો વિસ્ફોટ.. પોલીસ તંત્ર આવ્યું હરકતમાં

 News Continuous Bureau | Mumbai

 

Join Our WhatsApp Channel

નાલંદામાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની સંવાદ યાત્રામાં મોટી ઘટના ઘટી છે. 

કાર્યક્રમમાં અચાનક થયેલા વિસ્ફોટથી અરાજકતાનો માહોલ સર્જાયો હતો. જે જગ્યાએ આ બ્લાસ્ટ થયો તે સીએમ નીતિશ કુમારથી માત્ર 15 ફૂટ દૂર હતું. 

આ ઘટનાને લઈને પોલીસે એક શખ્સની ધરપકડ પણ કરી છે.

પોલીસે આરોપી યુવક પાસેથી ફટાકડો અને માચિસની સળીઓ પર જપ્ત કરી છે. હાલમાં પોલી આરોપી પાસેથી પૂછપરછ કરી રહી છે. 

શરૂઆતની જાણકારીના આધારે આ વિસ્ફોટ પદાર્થને એક ફટાકડો હોવાનું કહેવાય છે.

આ સમાચાર પણ વાંચો :  નિરવ મોદીનો ખાસમખાસ એવો આ વ્યક્તિ આખરે ભારતીય ઓથોરીટીના કબજામાં આવ્યો, ઈજિપ્તથી પરત લવાયો… જાણો વિગતે….

Sibling Reunion After 24 Years હાથ પરનું ટેટૂ અને ૨૦૦૨ની મતદાર યાદી બની નિમિત્ત, ૨૪ વર્ષ બાદ વિખૂટી પડેલી બહેનનું પરિવાર સાથે પુનઃ મિલન
Raj Thackeray Emergency Meeting MNS રાજ ઠાકરેએ બોલાવી ઈમર્જન્સી બેઠક શિવાજી પાર્કમાં ‘ટ્રેલર’ દેખાયા બાદ મનસે આક્રમક, ‘જે કરવું હોય તે કરો’ના એલાન વચ્ચે મુંબઈમાં શું થશે?
Anand Dubey Resigns Shiv Sena UBT શિવસેના UBT ને મોટો ફટકો ઉદ્ધવ ઠાકરેના મુખ્ય પ્રવક્તા અને હિન્દી ચહેરો આનંદ દુબેએ પાર્ટીમાંથી આપ્યું રાજીનામું
Ramayana Ramtek Event Cancelled મહારાષ્ટ્રમાં ગંભીર દુકાળની સ્થિતિ નાગપુરના રામટેક ખાતે યોજાનારો ભવ્ય રામાયણ ઉત્સવ રદ
Exit mobile version