News Continuous Bureau | Mumbai
એનસીપી(NCP) પ્રમુખ શરદ પવાર(Sharad Pawar) અને મુખ્યમંત્રી એકનાથ શિંદે(CM Eknath Shinde) વચ્ચે મુલાકાત થઇ હોવાના સમાચાર મીડિયામાં વહેતા થયા હતા.
આ અંગે હવે CM એકનાથ શિંદેએ સ્પષ્ટતા કરી છે કે તેઓએ શરદ પવાર સાથે મુલાકાત કરી નથી.
તેમણે કહ્યું કે NCP સુપ્રીમો શરદ પવાર સાથેનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. પરંતુ આવી કોઈ મુલાકાત થઈ નથી.
કૃપા કરીને અફવાઓ પર વિશ્વાસ ન કરો…
ઉલ્લેખનીય છે કે આજે મીડિયામાં એવા અહેવાલ વહેતા થયા હતા કે એકનાથ શિંદે અને એનસીપી સુપ્રીમો વચ્ચે બેઠક(Meeting) થઇ છે.
આ સમાચાર પણ વાંચો : હવે શિવસેનાના કબાડા બહાર આવવા માંડ્યા-એક નેતા એ બીજા ને કહ્યું ગેટ આઉટ- જાણો સમગ્ર મામલો
राष्ट्रवादी काँग्रेस पक्षाचे राष्ट्रीय अध्यक्ष मा.श्री.शरद पवार साहेब यांच्या सोबतचा एक फोटो सध्या व्हायरल केला जात आहे. अशाप्रकारची कोणतीही भेट झालेली नाही. कृपया अफवांवर विश्वास ठेवू नये…..#MaharashtraFirst
— Eknath Shinde – एकनाथ शिंदे (@mieknathshinde) July 6, 2022
