Site icon

આને કહેવાય સ્વદેશી અપનાવો? ઉદ્ધવ ઠાકરે નું ફેસબુક પર લાઈવ અને દૂરદર્શન પર કશું જ નહીં!!

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૧૭ એપ્રિલ 2021

Join Our WhatsApp Community

શનિવાર

આપણા દેશના નેતાઓ અવાર-નવાર ભાષણ આપતા હોય છે કે સ્વદેશી અપનાવો અને સ્વદેશી નો વિકાસ કરો. ખાસ કરીને શિવસેના પાર્ટી સોશિયલ મીડિયાનો અને પશ્ચિમી દેશો દ્વારા વિકસિત કરવામાં આવેલી ટેકનોલોજી નો વિરોધ કરતી હોય છે. હવે ઉદ્ધવ ઠાકરે  સરકારે પોતાની નીતિઓનું શીર્ષાસન કર્યું છે. વેલેન્ટાઈન ડે અને ટિક્ટોક નો વિરોધ કરનાર ઉદ્ધવ ઠાકરે હવે ફેસબુક ઉપર લાઈવ કરે છે. લોકડાઉન સંદર્ભેની પોતાની જાહેરાત તેમણે દૂરદર્શન પર નહીં પરંતુ ફેસબુક પર કરી. હવે આ સંદર્ભે વિરોધના સૂર રેલાઇ રહ્યા. જ્યારે મુખ્યમંત્રી કાર્યાલય તરફથી હજી કોઈ જવાબ આપવામાં આવ્યો નથી.

મહાનગરપાલિકા નું નવું પગલું : 35 હોસ્પિટલ એકાઉન્ટ પર નજર રાખવા ૭૦ ઓડિટર્સ કામ કરશે.

 

Sangli Accident: સાંગલીમાં ‘હિટ એન્ડ રન’ કેસ, નશાની હાલતમાં ડ્રાઇવરે 5 ગાડીઓને ટક્કર મારી,આટલા લોકો થયા ગંભીર રીતે ઘાયલ
Jamnagar flyover: જામનગરને મળ્યો સૌરાષ્ટ્રનો સૌથી લાંબો ફ્લાય ઓવર બ્રીજ
Pankaja Munde PA: મહારાષ્ટ્ર રાજકારણમાં હલચલ: મંત્રી પંકજા મુંડેના PA અનંત ગરજેની ધરપકડ, કલમ ૩૦૬ હેઠળ કેસ દાખલ
Project Suvita Maharashtra: ‘પ્રૉજેક્ટ સુવિતા’ને જોરદાર પ્રતિસાદ: ૫૦ લાખથી વધુ બાળકોના વાલીઓની નોંધણી; મહારાષ્ટ્રમાં ૯૪ લાખ લાભાર્થીઓને રસીકરણના SMS સંદેશ
Exit mobile version