Site icon News Continuous Bureau | Mumbai

વિરોધની આડમાં લૂંટ શરૂ- બિહારના આ રેલવે સ્ટેશનના ટિકિટ કાઉન્ટર પરથી 3 લાખની લૂંટ- જુઓ ફોટોસ-જાણો વિગતે 

News Continuous Bureau | Mumbai

કેન્દ્રની મોદી સરકારે(Modi Govt) મંગળવારે સેનામાં અગ્નિપથ યોજના(Agnipath Scheme)ની જાહેરાત બાદથી દેશના કેટલાક રાજ્યોમાં આનો ભારે વિરોધ(protest) થઈ રહ્યો છે. ખાસ કરીને બિહાર(UP) અને ઉત્તર પ્રદેશ(Uttar Pradesh)માં આની સૌથી વધારે અસર જોવા મળી રહી છે. આ યોજના વિરુદ્ધ પ્રદર્શન(violance) આજે પણ ચાલુ છે. આંદોલનકારીઓએ આ યોજનાને તાત્કાલિક પાછી લેવાની માગ કરી રહ્યા છે. તો કેટલાક રાજકીય દળો(political party)એ પણ આ સ્કીમને પાછી ખેંચવાની માંગ કરી છે. 

Join Our WhatsApp Channel

 

સેનાની ભરતીની અગ્નિપથ યોજનાનો વિરોધ કરવાની આડમાં બિહાર(Bihar)માં લૂંટફાટ શરૂ થઈ ગઈ છે. પ્રદર્શનકારીઓ વિવિધ સ્થળોએ રેલ્વે સ્ટેશન(railway station) અને ટ્રેનો(trains)ને નિશાન બનાવી રહ્યા છે. ટ્રેનોને આગ(fire) લગાડવામાં આવી રહી છે, રેલવે સ્ટેશનો પર સરકારી સંપત્તિ(govt property)ને નુકસાન થઈ રહ્યું છે. ત્યારે ભોજપુરના બિહિયા રેલવે સ્ટેશન(Bihiya Railway station)થી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં બદમાશોએ રેલવે કાઉન્ટર(counter)ને નિશાન બનાવ્યું હતું.

આ સમાચાર પણ વાંચો : બિહારમાં આજે પણ અગ્નિપથનો વિરોધ ચાલું- આટલા જિલ્લામાં ઈન્ટરનેટ સર્વિસ બંધ

અગ્નિપથ યોજનાના વિરોધ વચ્ચે દેખાવકારોએ બિહારના બિહિયા રેલ્વે સ્ટેશનના ટિકિટ કાઉન્ટર પરથી લગભગ 3 લાખ રૂપિયા લૂંટી લીધા હતા. એવા પણ અહેવાલ છે કે કેટલાક બદમાશોએ સ્ટેશન પર હાજર મુસાફરોની મારપીટ(fighty) પણ કરી હતી. 

Maharashtra FDA Raids FDA ના રાજ્યવ્યાપી દરોડા કેમિકલથી પકવેલાં કેળાં અને ડિટર્જન્ટવાળું દૂધ ઝડપાયું; મુંબઈકોંકણમાંથી ₹1.29 કરોડનો મુદ્દામાલ જપ્ત
Uddhav Thackeray Setback ઉદ્ધવ ઠાકરે જૂથને મોટો ઝટકો? ‘ત્યાં સુધી તમામ અધિકાર ભોગવવાનો સંપૂર્ણ હક’ સુપ્રીમ કોર્ટમાં એકનાથ શિંદે જૂથની જોરદાર દલીલ
Eknath Shinde PM Modi Delhi Meeting વડાપ્રધાન મોદી સાથે દિલ્હીમાં માત્ર ‘આ’ એક જ મુદ્દે 30 મિનિટ થઈ ચર્ચા નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ જાહેર સભામાં કર્યો મોટો ખુલાસો
BrahMos Deal Indian Navy દરિયામાં ભારતનો સુપરસોનિક દબદબો! બ્રહ્મોસ માટે ₹૬૬૧ કરોડની ડીલથી દુશ્મનોમાં ફફડાટ યુદ્ધજહાજો બનશે વધુ ઘાતક
Exit mobile version