Site icon News Continuous Bureau | Mumbai

ગુજરાત રાજ્ય સરકારે સ્પષ્ટ કરી દીધું, કોઈ  લોકડાઉન નહીં લાગે. હાઇકોર્ટમાં બીજું શું કહ્યું? જાણો અહીં.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૧૫ એપ્રિલ 2021

Join Our WhatsApp Channel

ગુરૂવાર

ગુજરાત સરકારે ગુજરાત હાઇકોર્ટમાં પોતાનું સોગંદનામું જમા કરાવી દીધું છે. પોતાના સોગન નામા માં તેમણે કહ્યું છે કે ગુજરાત સરકાર સપ્તાહના અંતમાં વિકેન્ડ કર્ફ્યુ લગાડવાના મૂડમાં નથી. આ ઉપરાંત  લોકડાઉન સંદર્ભે રાજ્ય સરકારનો કોઈ ઈરાદો નથી. 

રાજ્ય સરકારે કોર્ટ સામે સ્પષ્ટ કરી દીધું છે કે લોકો પોતાની મરજીથી એટલે કે સ્વયંભૂ નાઈટ કરફર્યું લગાડે. તેમજ સરકારી એ વાત સ્પષ્ટ કરી છે કે કચેરીઓમાં માત્ર 50 ટકા હાજરી રહેશે.

આમ રાજ્ય સરકારે એક વાત સ્પષ્ટ કરી દીધી છે કે તેઓ લોકડાઉન લાવવાના નથી.

મહારાષ્ટ્ર સરકારે લોકડાઉન સંદર્ભે સ્પષ્ટતા જાહેર કરી છે. સરકારે ચાર પાનાંનુ એક પરિપત્ર જાહેર કર્યું છે. આ પરિપત્ર માં લોકોના તમામ સવાલોના જવાબ છે. વાંચો પરિપત્ર અહીં…

 

Abhijeet Dipke Court Appearance તિરંગા યાત્રા પૂર્વે અટકાયત બાદ અભિજીત દીપકેની કોર્ટમાં પેશી શું બોન્ડના ઉલ્લંઘન બદલ થશે સજા? કાનૂની વર્તુળોમાં ચર્ચા
Maharashtra School Admission Age Rule મહારાષ્ટ્રમાં સ્કૂલ એડમિશનના નિયમો બદલાયા પહેલા ધોરણમાં પ્રવેશ માટે બાળકોની આટલી વય ફરજિયાત, શિક્ષણ વિભાગે નવી કટઓફ ડેટ જાહેર કરી
Devotee Bus Accident ભોપાલથી ખાટુશ્યામ દર્શનાર્થે જતી મિની બસ ૧૫ ફૂટ ઊંડા ખાડામાં ખાબકી; ૮ શ્રદ્ધાળુઓના મોત, ૧૭ થી વધુ ગંભીર રીતે ઇજાગ્રસ્ત
Pharma Company Blast ગુજરાતના ભરૂચમાં ફાર્મા કંપનીમાં ભીષણ બ્લાસ્ટ ૧૫ કિમી દૂર સુધી સંભળાયો પ્રચંડ ધડાકો, ૫ કામદારોના મોત અને અનેક ગંભીર
Exit mobile version