Site icon

સારા સમાચાર! નવી મુંબઈમાં આટલાં ઘરોની લૉટરી કાઢશે સિડકો; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 22 ઑક્ટોબર, 2021
શુક્રવાર 
નવી મુંબઈમાં ઘર લેવાનું પ્લાનિંગ કરતા એવા મધ્યમ વર્ગીય લોકો માટે ગુડ ન્યુઝ છે. બહુ જલદી સિડકો નવી મુંબઈમાં 4,900 ઘરની લૉટરી કાઢવાની છે. લોઅર ક્લાસ અને ઇકૉનૉમિકલી વીકર સેક્શનમાં આવતા નાગરિકો માટે સિડકોનાં આ ઘર ઉપલબ્ધ હશે. તાજેતરમાં જ શહેરી વિકાસપ્રધાન એકનાથ શિંદેએ એક બેઠક કરી હતી, એમાં કોરોના વોરિયર્સને પણ રાહતના દરે ઘર આપવાની તેમણે સૂચના આપી હતી. સિડકોની આ લૉટરીમાં  કોરોના વોરિયર્સની સાથે જ પૂરા રાજ્યમાં જરૂરિયાતમંદો માટે પાંચ તબક્કામાં 4,488 ઘર ઉપલબ્ધ થશે.

દેશના આ રાજ્યના સાઇકલ વેપારીઓ ઇન્કમ ટૅક્સના રડાર પર, મોટા પાયે છાપામારી શરૂ; જાણો શું છે સમગ્ર મામલો

Join Our WhatsApp Community

સિડકોના જણાવ્યા મુજબ આ ઘર નવી મુંબઈના તલોજા, કળંબોલી, ખારઘર, ઘનસોલી અને દ્રોણાગિરિમાં ઉપલબ્ધ હશે. કુલ 4,488 ઘરમાંથી 1,088 ઘર વડા પ્રધાન આવાસ યોજના, ઇકૉનૉમિકલી વીકર સેક્શન અંતર્ગત આર્થિક રીતે નબળા વગર માટે હશે અને બાકીનાં 3,400 ઘર સામાન્ય વર્ગ માટે હશે.
 

Malegaon Municipal Corporation Namaz Case: સરકારી ઓફિસમાં નમાઝ પઢવાની છૂટ કોણે આપી? માલેગાંવમાં વીડિયો વાયરલ થયા બાદ વિવાદ વકર્યો; કમિશનર પાસે મંગાયો ખુલાસો.
Sandeep Sagale Gujarat CEO: ગુજરાત ચૂંટણી પંચમાં મોટો ફેરફાર: સંદીપ સાગલેએ સંભાળ્યો મુખ્ય ચૂંટણી અધિકારીનો પદભાર; આગામી ચૂંટણીઓ માટે તંત્ર સજ્જ.
Indian Railways Gujarat: ગુજરાતમાં ભારતીય રેલવેના રેકોર્ડ રોકાણથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને નવી ગતિ
Raj Thackeray: પુસ્તકના પાનાઓમાં છુપાયેલો હતો ૧૯૮૯નો ઈતિહાસ! રાજ ઠાકરેએ શેર કરી ‘સુખ પાહતા’ નાટક સાથે જોડાયેલી ખાસ યાદ; સોશિયલ મીડિયા પર ફેન્સ થયા ભાવુક.
Exit mobile version