News Continuous Bureau | Mumbai
કોંગ્રેસની યુટ્યુબ ચેનલ(Congress Youtube Channel) અચાનક ડિલીટ થઈ ગઈ છે.
કોંગ્રેસે યુટ્યુબ અને ગૂગલ(Google) બંનેનો સંપર્ક કર્યો છે અને ચેનલને કેમ ડિલીટ કરવામાં આવી તે જાણવાનો પ્રયાસ કર્યો છે.
હાલ કોંગ્રેસ પાર્ટી ચેનલને પુનઃસ્થાપિત (Restore channel) કરવાનો પ્રયાસ કરી રહી છે.
જોકે અત્યાર સુધી આ પાછળનુ કોઈ કારણ સામે આવ્યું નથી.
ઉલ્લેખનીય છે કે અગાઉ પણ દેશના અમુક નેતાઓના ટ્વીટર એકાઉન્ટ(Twitter account) હેક થતા જોવા મળ્યા છે પરંતુ એવુ ઓછું જોવા મળ્યુ છે કે કોઈ પાર્ટીની આખી યુટ્યુબ ચેનલ જ ડિલીટ થઈ જાય.
આ સમાચાર પણ વાંચો : કામના સમાચાર- બેંકના જરૂરી કામ જલ્દી પતાવી લેજો- સપ્ટેમ્બરમાં આટલા દિવસ બેંક રહેશે બંધ