Site icon News Continuous Bureau | Mumbai

લ્યો કરો વાત- હવે નેતાનું એકાઉન્ટ નહીં પણ આ પાર્ટીની Youtube ચેનલ જ થઈ ગઈ ડિલીટ- પાર્ટીએ કહ્યું- કરવામાં આવશે તપાસ

News Continuous Bureau | Mumbai

કોંગ્રેસની યુટ્યુબ ચેનલ(Congress Youtube Channel) અચાનક ડિલીટ થઈ ગઈ છે.

Join Our WhatsApp Channel

કોંગ્રેસે યુટ્યુબ અને ગૂગલ(Google) બંનેનો સંપર્ક કર્યો છે અને ચેનલને કેમ ડિલીટ કરવામાં આવી તે જાણવાનો પ્રયાસ કર્યો છે. 

હાલ કોંગ્રેસ પાર્ટી ચેનલને પુનઃસ્થાપિત (Restore channel) કરવાનો પ્રયાસ કરી રહી છે.

જોકે અત્યાર સુધી આ પાછળનુ કોઈ કારણ સામે આવ્યું નથી.

ઉલ્લેખનીય છે કે અગાઉ પણ દેશના અમુક નેતાઓના ટ્વીટર એકાઉન્ટ(Twitter account) હેક થતા જોવા મળ્યા છે પરંતુ એવુ ઓછું જોવા મળ્યુ છે કે કોઈ પાર્ટીની આખી યુટ્યુબ ચેનલ જ ડિલીટ થઈ જાય.

આ સમાચાર પણ વાંચો : કામના સમાચાર- બેંકના જરૂરી કામ જલ્દી પતાવી લેજો- સપ્ટેમ્બરમાં આટલા દિવસ બેંક રહેશે બંધ

Maharashtra NCP Power Struggle અજિત પવારના અવસાન બાદ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષમાં વર્ચસ્વની લડાઈ પાર્થ પવાર અને પ્રફુલ પટેલ જૂથ આમનેસામને
Gokul Dairy Election Row In Maharashtra મહારાષ્ટ્રમાં ગોકુલ ડેરીની ચૂંટણી બાદ મોટો રાજકીય ભૂકંપ કોંગ્રેસ જીતતાં જ સરકારે નિયમો બદલ્યા, વિપક્ષનો ગંભીર આક્ષેપ
Uttarkashi Gangotri Highway Accident દર્શન કરવા નીકળેલા શ્રદ્ધાળુઓ કાળનો કોળિયો બન્યા! ધસમસતા પાણીના પ્રવાહમાં કાર તણાઈ; NDRFSDRF ના જવાનોએ શરૂ કર્યું મોટું સર્ચ ઓપરેશન
Mahayuti Political crisis મહાયુતિમાં ફરી તણાવ શિંદે જૂથની શિવસેનાના ૪ કોર્પોરેટરોને ગેરલાયક ઠેરવવાનો પ્રસ્તાવ મંજૂર, ગઠબંધનમાં આંતરિક ખેંચતાણ તેજ
Exit mobile version