Site icon

મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય ઘમાસાણ વચ્ચે કોંગ્રેસ એક્ટિવ- આ નેતાને સોંપી સરકાર બચાવવાની જવાબદારી-જાણો કોણ છે ગાંધી પરિવારના સંકટમોચક 

News Continuous Bureau | Mumbai 

મહારાષ્ટ્રમાં(Maharashtra) રાજકીય ઘમાસાણ વચ્ચે કોંગ્રેસ(Congress) પાર્ટી એક્શનમાં આવી ગઈ છે. 

Join Our WhatsApp Community

આ જ ક્રમમાં કોંગ્રેસે મધ્ય પ્રદેશના(Madhya Pradesh) પૂર્વ મુખ્યમંત્રી(Former Chief Minister) કમલનાથને(Kamal Nath) મોટી જવાબદારી સોંપી છે. 

મહારાષ્ટ્રમાં હાલના રાજકીય ઘટનાક્રમને ધ્યાને રાખતા કોંગ્રેસ કમલનાથને મહારાષ્ટ્રના પાર્ટી પર્યવેક્ષક(Party Supervisor of Maharashtra) (સુપરવાઈઝર) તરીકે નિમણૂક કરી છે. 

પાર્ટી તરફથી જાહેર કરવામાં આવેલા પત્રમાં લખ્યું છે કે, કોંગ્રેસ અધ્યક્ષે કમલનાથને મહારાષ્ટ્રમાં હાલના રાજકીય ઘટનાક્રમને જોતા એઆઈસીસીના(AICC) પર્યવેક્ષક બનાવાનો નિર્ણય કર્યો છે.

ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં રાજકીય ધમાસાણ ચાલી રહ્યું છે. શિવસેનાના(Shivsena) વરિષ્ઠ નેતા એકનાથ શિંદે(Eknath Shinde) કથિત રીતે નારાજગીને લઈને મહારાષ્ટ્રના રાજકારણમાં(Politics of Maharashtra) વમળો ઉભા કર્યા છે.

આ સમાચાર પણ વાંચો :  મહારાષ્ટ્ર સરકાર પર સંકટ – સુરત પહોંચ્યા શિવસેનાના આ બે નેતા- નારાજ ધારાસભ્યોને મનાવવાનો કરશે પ્રયાસ

National Ayurveda Day 2025: રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ – ૨૦૨૫ અંતર્ગત
Gujarat CM Bhupendra Patel: નવરાત્રીના પાવન અવસરે મુખ્યમંત્રીશ્રીના હસ્તે રાજ્યના નાગરિકોને સ્વાસ્થ્યલક્ષી ભેટ
Civil Hospital Ahmedabad: સિવિલ હોસ્પિટલમાં દુર્લભ સર્જરી દરમિયાન 7 વર્ષના બાળકના પેટમાંથી વાળ, ઘાસ અને દોરાનો ગઠ્ઠો દૂર કરવામાં આવ્યો
Uttar Pradesh: ઉત્તર પ્રદેશમાં જાતિ આધારિત રેલીઓ પર પ્રતિબંધ, સરકાર દ્વારા જારી કરવામાં આવ્યો આવો નિર્દેશ
Exit mobile version