Site icon News Continuous Bureau | Mumbai

અરરર…. રાજ્ય સભામાં કોંગ્રેસ ની આવી હાલત કદી જ નહોતી. 17 રાજ્યો માંથી એકેય પ્રતિનિધિ નહીં. જાણો તમામ રાજ્યો ના નામ અને હાલ રાજ્ય સભામાં કોંગ્રેસ ની પરિસ્થિતિ….

News Continuous Bureau | Mumbai 

આવનાર સમયમાં રાજ્ય સભામાં ચૂંટણી થવાની છે. આ ચૂંટણી પછી કોંગ્રેસ પાર્ટી નું પ્રતિનિધિત્વ રાજ્ય સભામાં ઘટશે. વિશ્લેષકોના મત મુજબ ચૂંટણી પછી કોંગ્રેસના માત્ર 30 સાંસદો રાજ્યસભામાં હશે. આ આંકડો કોંગ્રેસના ઈતિહાસનો સૌથી ખરાબ આંકડો છે. આ ઉપરાંત શરમજનક પરિસ્થિતિ એ છે કે આશરે 17 રાજ્ય તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશ થી કોંગ્રેસ પાર્ટીનો એકેય વ્યક્તિ રાજ્યસભામાં નહીં હોય. હવે કોંગ્રેસ પાર્ટી પાસે ઉત્તર પ્રદેશ, આંધ્ર પ્રદેશ,  પંજાબ, તેલંગાણા, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઓરિસ્સા, દિલ્હી અને ગોવા થી એકેય સાંસદ નહીં હોય. આ ઉપરાંત પૂર્વોત્તરના 8 રાજ્યો માંથી પણ કોંગ્રેસનું એકેય સાંસદ નહીં હોય. આમ કોંગ્રેસ પાર્ટી સંકોચાઈ રહી છે. તેમજ તેમની માટે લોકોના પ્રશ્નો સંસદ સુધી પહોંચાડવાના માર્ગો બંધ થઈ રહ્યા છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો :  સરકારની ચૂંટણી લક્ષી યોજનાઓથી બચીને રહેજો. નહીં તો રાજ્યને શ્રીલંકાની માફક કંગાળ થતા કોઈ નહી રોકી શકે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સ્પષ્ટ વાત. પણ તેઓએ આવું શા માટે કહ્યું? જાણો અહીં.

Sibling Reunion After 24 Years હાથ પરનું ટેટૂ અને ૨૦૦૨ની મતદાર યાદી બની નિમિત્ત, ૨૪ વર્ષ બાદ વિખૂટી પડેલી બહેનનું પરિવાર સાથે પુનઃ મિલન
Raj Thackeray Emergency Meeting MNS રાજ ઠાકરેએ બોલાવી ઈમર્જન્સી બેઠક શિવાજી પાર્કમાં ‘ટ્રેલર’ દેખાયા બાદ મનસે આક્રમક, ‘જે કરવું હોય તે કરો’ના એલાન વચ્ચે મુંબઈમાં શું થશે?
Anand Dubey Resigns Shiv Sena UBT શિવસેના UBT ને મોટો ફટકો ઉદ્ધવ ઠાકરેના મુખ્ય પ્રવક્તા અને હિન્દી ચહેરો આનંદ દુબેએ પાર્ટીમાંથી આપ્યું રાજીનામું
Ramayana Ramtek Event Cancelled મહારાષ્ટ્રમાં ગંભીર દુકાળની સ્થિતિ નાગપુરના રામટેક ખાતે યોજાનારો ભવ્ય રામાયણ ઉત્સવ રદ
Exit mobile version