Site icon News Continuous Bureau | Mumbai

અરે વાહ શું વાત છે મહારાષ્ટ્રના આ શહેરમાં યાંત્રિક પદ્ધતિ દ્વારા કરાયું ગણેશ વિસર્જન- જુઓ વિડીયો 

News Continuous Bureau | Mumbai

બે વર્ષ બાદ મુંબઈ(Mumbai) સહિત મહારાષ્ટ્રભરમાં ધામધૂમથી ગણેશોત્સવ(Ganes Chaturthi)ની ઉજવણી કરવામાં આવી રહી છે. રવિવારે પાંચ દિવસના ગણપતિબાપ્પા(Ganpati Bappa) ને ધૂમધામથી ઢોલ-તાશાના તાલે અને ‘ગણપતિબાપ્પા મોર્યા પુઢચા વર્ષી લવકર યા’ના ગગનભેદી નારા સાથે ભાવભીની વિદાય આપવામાં આવી હતી. આ માટે કોલ્હાપૂર(Kolhapur) મહાનગરપાલિકા(Munciple corporation) એ વિસર્જન(immersion) સ્થળે અનોખી તૈયારી કરી હતી.

Join Our WhatsApp Channel

 

કોલ્હાપૂર મહાનગરપાલિકા દ્વારા વિસર્જન સ્થળ પર ઓટોમેટિક મશીન ગોઠવવામાં આવ્યું હતું. આ ઓટોમેટીક મશીન(Automatic Machine) દ્વારા ગણેશની મૂર્તિ(Ganpati Idols) ઓને પાણીમાં છોડવામાં આવી હતી. આ એક સ્વચાલિત ઉપકરણ છે, જેની કિંમત લગભગ 83 લાખ રૂપિયા છે. મહારાષ્ટ્રમાં પ્રથમ વખત વિસર્જન માટે આવી આધુનિક ટેલિસ્કોપિક કન્વેયર બેલ્ટ ટેકનોલોજી(Telescopic conveyor belt technology)નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ ટેક્નોલોજીના કારણે 'એક સેકન્ડમાં એક ગણેશની મૂર્તિનું વિસર્જન કરી શકાય છે.

આ સમાચાર પણ વાંચો : સાયરસ મિસ્ત્રીનો એકસીડન્ટ પછીનો છેલ્લો વિડીયો આવ્યો સામે- અકસ્માતમાં કારના આગળના ભાગનો ભૂક્કો બોલાઈ ગયો- જુઓ વિડિયો.. 

Maharashtra FDA Raids FDA ના રાજ્યવ્યાપી દરોડા કેમિકલથી પકવેલાં કેળાં અને ડિટર્જન્ટવાળું દૂધ ઝડપાયું; મુંબઈકોંકણમાંથી ₹1.29 કરોડનો મુદ્દામાલ જપ્ત
Uddhav Thackeray Setback ઉદ્ધવ ઠાકરે જૂથને મોટો ઝટકો? ‘ત્યાં સુધી તમામ અધિકાર ભોગવવાનો સંપૂર્ણ હક’ સુપ્રીમ કોર્ટમાં એકનાથ શિંદે જૂથની જોરદાર દલીલ
Eknath Shinde PM Modi Delhi Meeting વડાપ્રધાન મોદી સાથે દિલ્હીમાં માત્ર ‘આ’ એક જ મુદ્દે 30 મિનિટ થઈ ચર્ચા નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ જાહેર સભામાં કર્યો મોટો ખુલાસો
BrahMos Deal Indian Navy દરિયામાં ભારતનો સુપરસોનિક દબદબો! બ્રહ્મોસ માટે ₹૬૬૧ કરોડની ડીલથી દુશ્મનોમાં ફફડાટ યુદ્ધજહાજો બનશે વધુ ઘાતક
Exit mobile version