Site icon News Continuous Bureau | Mumbai

પેટમાં તીર વાગતા જ રાવણે કર્યો જવાબી હુમલો- ધોતી પકડી ભાગ્યા ઊભા રહેલા અહીંના લોકો-જુઓ વિડીયો

News Continuous Bureau | Mumbai 

દશેરા(Dusshera)ના તહેવાર દરમિયાન બુધવારે દેશભરમાં રાવણ દહન થયું. તે જ સમયે, ઉત્તર પ્રદેશ(Uttar Pradesh)માં મુઝફ્ફરનગરની સરકારી ઇન્ટર કોલેજ(College ground)ના મેદાનમાં રાવણ દહન દરમિયાન એક મોટી દુર્ઘટના થઈ હતી. આ અકસ્માતનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.

Join Our WhatsApp Channel

 

રાવણ(Ravan)ને બનાવતા સમયે તેવા અનેક ફટાકડા(fire cracker) પર રાખવામાં આવે છે. જેથી રાવણ દહન(Ravan Dahan)નો ભવ્ય નજારો બની શકે. પરંતુ ઘણીવાર આ ફટાકડા આકાશમાં ફૂટવાની જગ્યાએ ઊંધી દિશામાં ફૂટે છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે, સળગતા રાવણમાંથી કેટલાક ફટાકડાના રોકેટ રાવણના પૂતળાથી દૂર ઉભેલા લોકો પર પડે છે. એક પછી એક રોકેટ લોકો વચ્ચે જઈને પડે છે. ત્યાં ઊભેલા પોલીસ જવાનો(police personnels) અને લોકોમાં આ ઘટનાને કારણે હાહાકાર મચી જાય છે. જોકે રાહતની વાત એ છે કે આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી. 

Lata Bai Tragic Story ૪ દીકરા પણ કોઈ કામ ન આવ્યા ૮ મહિનાથી વૃદ્ધાશ્રમમાં રહેતા માતા લતાબાઈનું નિધન, અંતિમ સંસ્કારમાં પણ પુત્રો ન ફરક્યા
Kuno National Park Cheetah Cubs ગુડ ન્યૂઝ કૂનો નેશનલ પાર્કમાં ગૂંજી કિલકારી! ભારતમાં જન્મેલી માદા ચીત્તાએ ૪ બચ્ચાંને આપ્યો જન્મ
Sonipat Pitbull Attack પિટબુલ એટેક ૬ મહિનાના બાળકને કરડી ખાધું, લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડાયો; માલિક સામે પોલીસ ફરિયાદ!
Gujarat Monsoon Fury ગુજરાતમાં મેઘરાજાની ધડબડાટી ૨૪ કલાકમાં ૧૫૦ તાલુકામાં વરસાદ, મોરબીના માળિયામાં સૌથી વધુ ૫.૧૬ ઇંચ ખાબક્યો
Exit mobile version