Site icon News Continuous Bureau | Mumbai

સંજય રાઉતને કોર્ટમાંથી ન  મળી રાહત-કોર્ટે EDની કસ્ટડી આ તારીખ સુધી લંબાવી

News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રના(Maharashtra) પાત્રા ચાલ જમીન કૌભાંડ કેસમાં(Patra Chawl land scam case) EDની તપાસ ચાલી રહી છે. 

Join Our WhatsApp Channel

દરમિયાન શિવસેનાના સાંસદ(Shiv Sena MP) સંજય રાઉતને(Sanjay Raut) કોર્ટમાંથી(Court) કોઈ રાહત મળી નથી.  

કોર્ટે સંજય રાઉતની ED કસ્ટડી(ED Custody) ચાર દિવસ એટલે કે 8 ઓગસ્ટ સુધી વધારી દીધી છે. 

અગાઉ કોર્ટે તેમને 4 ઓગસ્ટ સુધી કસ્ટડીમાં મોકલ્યા હતા.  

ઉલ્લેખનીય છે કે સંજય રાઉતની 31 જુલાઈના રોજ ઈડી દ્વારા પાત્રાચાલ સંબંધિત કૌભાંડના સંબંધમાં ધરપકડ કરવામાં આવી હતી.

આ સમાચાર પણ વાંચો :  શિંદે જૂથના નેતા પર શિવ સૈનિકોએ નહીં પણ આ પાર્ટીના કાર્યકર્તાઓએ હુમલો કર્યો હતો-મોટો આરોપ

TCS Nashik Case| નાસિક TCS કેસ ‘દબંગ મેમ’ નિદા ખાનનું લોકેશન મળ્યું, પ્રેગ્નેન્સીનું કારણ ધરી કોર્ટમાં આગોતરા જામીન માટે કરી અરજી
Maharashtra Weather Update। મહારાષ્ટ્રમાં ગરમીનો પ્રકોપ આગામી 4 દિવસ ભારે, વહીવટીતંત્ર દ્વારા ‘હીટવેવ’ની ચેતવણી; જાણો તમારા શહેરની સ્થિતિ
Marriage Fraud Racket: લગ્નના નામે છેતરપિંડી બાપદીકરીની જોડીનો પોલીસે કર્યો પર્દાફાશ, 5 પરિવારોને લગાવ્યો લાખોનો ચૂનો
TCS Nashik Case:નિદા ખાન ઉર્ફે ‘દબંગ મેમ’ની ક્રૂરતાનો અંત TCS માં ધર્માંતરણ અને બુરખો પહેરવાની ફરજ પાડતા હોવાનો ભાંડો ફૂટ્યો
Exit mobile version