Site icon

રાજ્યસભા ચૂંટણી- મહારાષ્ટ્રના આ બે નેતાઓ નહીં કરી શકે મતદાન- મુંબઈ કોર્ટે આપ્યો ચુકાદો- જાણો શું છે સમગ્ર મામલો

News Continuous Bureau | Mumbai 

મહારાષ્ટ્રના મંત્રી(Maharashtra Minister) નવાબ મલિક(Nawab Malik) અને પૂર્વ મંત્રી અનિલ દેશમુખને(Anil Deshmukh) કોર્ટમાંથી ઝટકો લાગ્યો છે. 

Join Our WhatsApp Community

મુંબઈની એક કોર્ટે 10 જૂને રાજ્યસભાની ચૂંટણીમાં(RajyaSabha elections) મતદાન(Voting) કરવા માટે એક દિવસ માટે જામીન માંગતી બંને નેતાઓની અરજીને ફગાવી દીધી છે.

સુનાવણી દરમિયાન, EDએ બંને વરિષ્ઠ નેતાની અરજીનો વિરોધ કરતા કહ્યું કે કેદીઓને લોકોના પ્રતિનિધિત્વ કાયદા(Representation laws) હેઠળ મતદાનનો અધિકાર નથી.

NCP બંને વરિષ્ઠ નેતા દેશમુખ અને મલિક હાલમાં મની લોન્ડરિંગના(money laundering) જુદા જુદા કેસમાં જેલમાં છે. 

ઉલ્લેખનીય છે કે બંનેએ ગયા અઠવાડિયે વિશેષ ન્યાયાધીશ આરએન રોકડે(Judge R. N rokade)સમક્ષ અસ્થાયી જામીન(Bail) માટે અરજી કરી હતી.

આ સમાચાર પણ વાંચો :  MNS ચીફ રાજ ઠાકરેની મુશ્કેલી વધી-સાંગલીની આ કોર્ટ ફરી એક વખત જારી કર્યું બિનજામીનપાત્ર વોરંટ-જાણો શું સમગ્ર મામલો

bareilly violence: બરેલીમાં શુક્રવારની નમાઝને લઈને એલર્ટ,આ વિસ્તારોમાં ડ્રોનથી નિગરાની,પોલીસ-પીએસી અને આરએએફના આટલા જવાનો તૈનાત
Uddhav Thackeray: મરાઠી ભાષા વિવાદ વચ્ચે ગર્જ્યા ઉદ્ધવ ઠાકરે, દશેરા રેલીમાં મરાઠી ભાષા અને સંસ્કૃતિના સન્માન પર આપ્યું કઠોર નિવેદન
Pankaja Munde: મહારાષ્ટ્રમાં ફરી એકવાર ઉછળવા લાગ્યો આરક્ષણનો મુદ્દો પંકજા મુંડે એ દશેરા ની રેલી માં કહી આવી વાત
VibrantGujarat: ગુજરાતના બાગાયત ક્ષેત્રે ખુલી નવી ક્ષિતિજો: સેન્ટર ઑફ એક્સેલન્સ નવીનતાની સાથે આત્મનિર્ભરતાને આપી રહ્યા છે પ્રોત્સાહન
Exit mobile version