ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 27 ઑક્ટોબર, 2021
બુધવાર
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને 29 ઓક્ટોબરે કોર્ટમાં હાજર થવા માટે ફરમાન કરવામાં આવ્યું છે.
પ્રાપ્ત જાણકારી મુજબ રાહુલ ગાંધી સામે સુરત કોર્ટમાં માનહાનિનો કેસ ચાલી રહ્યો છે જેને લઈને તેમને કોર્ટમાં હારજ રહેવાનો નિર્દેશ કરાયો છે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ફરી એકવાર સુરત કોર્ટમાં હાજર રહેશે.
ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીએ 13 એપ્રિલ 2019માં મોદી સરનેમને લઈને ટિપ્પણી કરી હતી, જે બાદ ગુજરાતના ભાજપ ધારાસભ્ય પુરનેશ મોદીએ તેમના વિરૂદ્ધ માનહાનિનો કેસ નોંધાવ્યો હતો. સૂરત હાઈકોર્ટમાં આ મામલે સુનાવણી ચાલી રહી છે.
પંજાબમાં રાજકીય ભૂકંપના એંધાણ, અમરિન્દર સિંઘે આખરે પત્તાં ખોલ્યા, કરી આ મોટી જાહેરાત…