Site icon News Continuous Bureau | Mumbai

કુતુબ મિનારમાં પૂજા-પાઠ કરવાની અરજી પર આજે સુનાવણી ટળી, હવે આ તારીખે થશે.. જાણો શું છે કારણ.. 

News Continuous Bureau | Mumbai 

દિલ્હીના(Delhi) કુતુબ મિનાર(Qutub Minar) સંકુલમાં હાજર મસ્જિદમાં(Masjid) પૂજા કરવાની માંગ કરતી અરજી પર સુનાવણી ટળી ગઈ છે. 

Join Our WhatsApp Channel

મળતી માહિતી મુજબ, સાકેત કોર્ટમાં(Saket Court) આજે સુનાવણી થવાની હતી, જે હવે 24 મેના રોજ થશે.

કેસ સાથે જોડાયેલા વકીલ વિષ્ણુ શંકર(Lawyer Vishnu Shankar) દિલ્હીમાં હાજર ન હોવાથી આ સુનાવણી 24 મે સુધી ટાળી દેવામાં આવી છે.

હાલ દેશમાં તાજમહેલ(taj Mahal) સહિત અનેક મસ્જિદો અને ઈમારતોને લઈને વિવાદ ચાલી રહ્યો છે. આ સંબંધમાં તાજેતરમાં જ દિલ્હીની સાકેત કોર્ટમાં કુતુબ મિનાર સંબંધિત એક અરજી દાખલ કરવામાં આવી હતી.

અરજીમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે કુતુબ મિનારની અંદર બનેલી મસ્જિદ હિંદુ(Hindu religion) અને જૈન ધર્મના(jain religion) 27 મંદિરોને નષ્ટ કર્યા બાદ બનાવવામાં આવી છે, આવી સ્થિતિમાં ફરીથી ત્યાં મૂર્તિઓ સ્થાપિત કરીને પૂજા(worship) કરવાની મંજૂરી આપવી જોઈએ.

આ સમાચાર પણ વાંચો : શિવસેના-MNS વચ્ચે ફરી શાબ્દિક યુદ્ધ: રાજ ઠાકરે મુન્નાભાઈ તો ઉદ્ધવ ઠાકરે કલા નગરના સર્કિટ, MNSની આ મહિલા નેતાએ કરી વિવાદાસ્પદ ટ્વિટ

Cabinet Expansion Speculation કેન્દ્રીય મંત્રીમંડળમાં મોટા ફેરફારના એંધાણ શિવસેના (શિંદે જૂથ) ના આ સાંસદોને મળી શકે છે ‘મંત્રી પદ’
Water Crisis in Maharashtra કલ્યાણડોંબિવલી અને નાગપુરમાં ‘પાણી કાપ’ વહીવટીતંત્ર દ્વારા જળપુરવઠામાં મોટો કાપ, જાણો તમારા વિસ્તારની સ્થિતિ
Bharat Taxi Launch ઓલાઉબેરને મળશે ટક્કર? ગુજરાતના ૧૪ શહેરોમાં ‘ભારત ટેક્સી’ સેવાનો પ્રારંભ કરશે અમિત શાહ
Ketan Agarwal Murder Case ૧૦ કલાકની કડક પૂછપરછ બાદ પોલીસ એક્શનમાં! શું ભાઈ સાહિલની કબૂલાત બહેન સિયાને જેલના સળિયા પાછળ ધકેલશે?
Exit mobile version