Site icon News Continuous Bureau | Mumbai

દિલ્હીના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની મુશ્કેલીઓ વધી- ઇડીએ દાખલ કર્યો આ કેસ- ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ 

 News Continuous Bureau | Mumbai

દિલ્હીના ઉપ મુખ્યમંત્રી(Delhi Deputy Chief Minister) મનીષ સિસોદિયાની(Manish Sisodia) મુશ્કેલીઓ વધી રહી છે. 

Join Our WhatsApp Community

મીડિયા રિપોર્ટ મુજબ સીબીઆઇના દરોડા(CBI raids) બાદ હવે ઇડીએ(ED) સિસોદિયા સામે મની લોન્ડરિંગનો (Money Laundering) કેસ દાખલ કરી લીધો છે. 

હવે ગમે ત્યારે આ મામલે ઇડી દ્વારા મનીષ સિસોદિયાની ધરપકડ પણ કરવામાં આવી શકે છે. 

સાથે દિલ્હીની કેજરીવાલ સરકાર(Kejriwal Govt) અને કેન્દ્ર સરકાર(Central Govt) બંને વચ્ચે વિવાદ વધવાની પણ શક્યતાઓ છે. 

આ સમાચાર પણ વાંચો: લોકમેળામાં વધુ એક દુર્ઘટના-મોતના કુવામાં કરતબ કરતી કારનું ટાયર નીકળી જતાં અચાનક નીચે પટકાઈ- લોકોના જીવ તાળવે ચોંટી ગયા

Maharashtra Politics: શિવસેનામાં ‘આદિત્ય’ યુગની તૈયારી! ઉદ્ધવ ઠાકરે સોંપી શકે છે મોટી જવાબદારી, રાજકીય સમીકરણો બદલાશે
Kalyan-Ahilyanagar Highway Tragedy: કલ્યાણ-અહિલ્યાનગર હાઈવે પર રક્તપાત: ઈકો કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં 8ના કરૂણ મોત.
Surendranagar Highway Accident: ચોટીલા દર્શને જતા શ્રદ્ધાળુઓ કાળનો કોળિયો બન્યા: સુરેન્દ્રનગરમાં ટ્રકે પદયાત્રીઓને અડફેટે લેતા 7ના કરૂણ મોત
Earthquake in Maharashtra: મહારાષ્ટ્રના વાશિમ, યવતમાળ અને નાંદેડમાં ભૂકંપ, જાણો કેટલી હતી તીવ્રતા અને ક્યાં હતું કેન્દ્રબિંદુ.
Exit mobile version