Site icon News Continuous Bureau | Mumbai

પયગંબર મોહમ્મદ ટિપ્પણી વિવાદ- નુપુર શર્માની જીભ કાપવા બદલ 1 કરોડનું ઈનામ જાહેર કરનાર નેતાની થઈ ધરપકડ-જાણો કોણ છે તે નેતા 

 

News Continuous Bureau | Mumbai 

Join Our WhatsApp Channel

ભીમ આર્મીના(Bhim Army) વડા નવાબ સતપાલ તંવરને(Nawab Satpal Tanwar) ભાજપના(BJP) પૂર્વ પ્રવક્તા નુપુર શર્મા(Nupur Sharma) પર ઈનામ જાહેર કરવું ભારે પડ્યું છે 

દિલ્હી પોલીસના(Delhi Police) સ્પેશિયલ સેલે(Special Cell) નવાબ સતપાલ તંવરની ગુરુગ્રામમાં(Gurugram) તેમના ઘરેથી ધરપકડ કરી છે. 

મીડિયા અહેવાલો અનુસાર, તેના પર IPC કલમ 506, 509 અને 153A હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

તાજેતરમાં તંવરે જાહેરાત કરી હતી કે, જે કોઈ નુપુર શર્માની જીભ કાપી લાવશે તેને એક કરોડ રૂપિયાનું ઈનામ આપવામાં આવશે. 

ઉલ્લેખનીય છે કે નૂપુર શર્માએ પયગંબર મોહમ્મદ(Prophet Muhammad) પર વિવાદિત ટિપ્પણી કરી હતી. ત્યારથી મુસ્લિમ સમુદાયના(Muslim community) લોકોમાં નુપુર શર્મા પ્રત્યે ભારે નારાજગી છે.

આ સમાચાર પણ વાંચો : દમનમાં બીચ પર ડૂબતા બેને કોસ્ટ ગાર્ડે બચાવ્યા- જુઓ દિલધડક રેસ્ક્યુ ઓપરેશનના ફોટા-જાણો વિગત

Thane MD Drug Peddler ડ્રગ્સ વિરોધી અભિયાનમાં મોટી સફળતા થાણે ક્રાઇમ બ્રાન્ચે ₹૬.૧૨ લાખની કિંમતનું ૨૦૪ ગ્રામ મેફેડ્રોન ઝડપી પાડ્યું
Thane Crime Branch Busts Deer Skin Smuggling પ્રતિબંધિત વન્યજીવ અંગો વેચવાનું કાવતરું નિષ્ફળ, થાણે ક્રાઇમ બ્રાન્ચે ₹૧૩.૬૦ લાખનો માલસામાન જપ્ત કર્યો
Major Rift In Mahayuti મહારાષ્ટ્ર સત્તા પક્ષમાં ‘ઓલ ઈઝ નોટ વેલ’! એકનાથ શિંદેના એક ઝટકાથી મહાયુતિના સમીકરણો પલટાયા મંત્રાલયથી દિલ્હી સુધી દોડધામ
Presidential Assent To Gujarat UCC શું ૨૦૨૯ સુધીમાં આખા ભારતમાં લાગુ થઈ જશે UCC? ગુજરાતને મંજૂરી મળતાં જ અન્ય રાજ્યો માટે સમયમર્યાદા નક્કી, વાંચો પૂરો રોડમેપ
Exit mobile version