Site icon News Continuous Bureau | Mumbai

દિલ્હી-એનસીઆરના હવામાનમાં પલટો, ઘણા વિસ્તારમાં વરસાદ; હવામાન વિભાગે કરી આ આગાહી..  

 News Continuous Bureau | Mumbai

રાજધાની(Capital) દિલ્હી(Delhi) અને NCRમાં આજે હવામાનનો(Weather) મિજાજ બદલાયો છે. જોરદાર વાવાઝોડાની(Hurricane) સાથે વરસાદ(Rain) પડ્યો છે જેના કારણે ઘણું નુકસાન થયું છે. 

Join Our WhatsApp Channel

દરમિયાન હવામાન વિભાગે(Meteorological Department) વરસાદનું નવું અપડેટ આપ્યું છે. 

જણાવવામાં આવ્યું છે કે દિવસભર હવામાનનો મિજાજ આવો જ રહી શકે છે. ત્યારે આવતીકાલે વરસાદ ઓછો અને પવન ફૂંકાશે પરંતુ વચ્ચે-વચ્ચે વરસાદની શક્યતા છે.

હવામાન વિભાગ (IMD) એ જણાવ્યું છે કે આજનો વરસાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના(Western Disturbances) કારણે થઈ રહ્યો છે જે આવતીકાલ સુધી સક્રિય રહેશે.

આ સમાચાર પણ વાંચો :  Alert! કોવિડથી પીછો માંડ છૂટ્યો તો હવે આ નવા વાયરસે દુનિયામાં મચાવ્યો આતંક, કેન્દ્ર સરકારે બહાર પાડી ગાઈડલાઈન…

Maharashtra FDA Raids FDA ના રાજ્યવ્યાપી દરોડા કેમિકલથી પકવેલાં કેળાં અને ડિટર્જન્ટવાળું દૂધ ઝડપાયું; મુંબઈકોંકણમાંથી ₹1.29 કરોડનો મુદ્દામાલ જપ્ત
Uddhav Thackeray Setback ઉદ્ધવ ઠાકરે જૂથને મોટો ઝટકો? ‘ત્યાં સુધી તમામ અધિકાર ભોગવવાનો સંપૂર્ણ હક’ સુપ્રીમ કોર્ટમાં એકનાથ શિંદે જૂથની જોરદાર દલીલ
Eknath Shinde PM Modi Delhi Meeting વડાપ્રધાન મોદી સાથે દિલ્હીમાં માત્ર ‘આ’ એક જ મુદ્દે 30 મિનિટ થઈ ચર્ચા નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ જાહેર સભામાં કર્યો મોટો ખુલાસો
BrahMos Deal Indian Navy દરિયામાં ભારતનો સુપરસોનિક દબદબો! બ્રહ્મોસ માટે ₹૬૬૧ કરોડની ડીલથી દુશ્મનોમાં ફફડાટ યુદ્ધજહાજો બનશે વધુ ઘાતક
Exit mobile version