Site icon

જ્ઞાનવાપી મસ્જિદ વિવાદ કેસમાં વારાણસીની કોર્ટમાં વધુ એક અરજી, કરવામાં આવી આ માંગ.. જાણો વિગતે 

News Continuous Bureau | Mumbai 

જ્ઞાનવાપી મસ્જિદ(Gynavapi Masjid) વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. 

Join Our WhatsApp Community

હવે વારાણસીની(Varanasi) જિલ્લા અદાલતમાં(District Court) વધુ એક અરજી દાખલ કરવામાં આવી છે.

આ અરજીમાં શ્રૃંગાર ગૌરીના(Shringar gauri) નિયમિત દર્શન અને પૂજા કરવા દેવાની માંગ કરવામાં આવી છે. 

આ અરજી સામાજિક કાર્યકર્તા(Social worker) રંજના અગ્નિહોત્રી( Ranjana Agnihotri) વતી દાખલ કરવામાં આવી છે. 

કહેવામાં આવી રહ્યું છે કે આ અરજી પર આજે સુનાવણી(Hearing) થઈ શકે છે.

આ સમાચાર પણ વાંચો : લો બોલો.. ચોરી બાદ ડરામણા સપના આવતા હોવાનું કહીને ચોરટાઓ કિંમતી મૂર્તિ પાછી મૂકી ગયા.. જાણો વિગતે

UshaUpadhyay: ‘ઝરૂખો’માં વરિષ્ઠ કવયિત્રી વાર્તાકાર ડૉ.ઉષા ઉપાધ્યાય સાથે એક સાંજ
Mira Road Police Attack: પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરનાર 4 વ્યક્તિઓની ધરપકડ; પોલીસે જે વિસ્તારમાં હુમલો થયો ત્યાં જ આરોપીઓનું સરઘસ કાઢ્યું
Maharashtra Freedom of Religion Bill 2026: મહારાષ્ટ્રમાં ધર્મ સ્વતંત્રતા બિલ રજૂ, માતાના મૂળ ધર્મથી નક્કી થશે બાળકની ઓળખ; જાણો શું છે આ નવો કાયદો
Maharashtra Free Education for Girls: દીકરીઓના ભણતરમાં આડખીલી રૂપ બનતી કોલેજો સાવધાન! ફી માફી યોજનામાં ગેરરીતિ કરનાર સંસ્થાઓ સામે સરકારનો લાલ આંખ; જાણો નવો આદેશ
Exit mobile version