Site icon

મેં સમંદર હું લૌટ કર ફીર આઊંગા- પોતાના રાજીનામા સમયે દેવેન્દ્ર ફડણવીસ નો ડાયલોગ આજે ફરી વાયરલ થયો- જુઓ વિડિયો

News Continuous Bureau | Mumbai 

ભૂતપૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ(Ex CM Devendra Fadnavis) હવે વધુ એક વખત મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે તેવા સમયે તેમનો રાજીનામા(resignation) દરમિયાન આપવામાં આવેલો એક ડાયલોગ અત્યારે વાયરલ થયો છે. પોતાના રાજીનામા સમયે દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે તેઓ ફરી એક વખત મુખ્યમંત્રી(CM) બનશે.  આ ડાયલોગ શું હતો જુઓ અહીં….

Join Our WhatsApp Community

 

આ સમાચાર પણ વાંચો : એકનાથ શિંદે માટે વિધાનસભાની લડાઈ પતી-હવે તીર કમાન મેળવવાની લડાઈ શરૂ થશે

Indian Railways Gujarat: ગુજરાતમાં ભારતીય રેલવેના રેકોર્ડ રોકાણથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને નવી ગતિ
Raj Thackeray: પુસ્તકના પાનાઓમાં છુપાયેલો હતો ૧૯૮૯નો ઈતિહાસ! રાજ ઠાકરેએ શેર કરી ‘સુખ પાહતા’ નાટક સાથે જોડાયેલી ખાસ યાદ; સોશિયલ મીડિયા પર ફેન્સ થયા ભાવુક.
Ahmedabad Railway Division: અમદાવાદ મંડળમાં ડિસેમ્બર 2025 થી 19 ફેબ્રુઆરી 2026 સુધી 484 એલાર્મ ચેન પુલિંગની ઘટનાઓ નોંધાઈ
SSC Board Exam Scam: એસએસસી બોર્ડની પરીક્ષામાં મોટું કૌભાંડ: સોલાપુરમાં ગુજરાતી (મરાઠી) પેપર દરમિયાન 10 ડમી વિદ્યાર્થીઓ ઝડપાયા.
Exit mobile version