Site icon

વધુ એક શિવસેનાની સાંસદ ઈ.ડી. માં સપડાઈ. જાહેર થયા સમન્સ. જાણો વિગતે

News Continuous Bureau | Mumbai

શિવસેનાની(Shivsena) સાંસદ(MP) સભ્ય ભાવના ગવળીને(bhavana gawali)ઈ.ડી.(ED) એ સમન્સ પાઠવ્યા છે. તેમજ અમુક બાબતોમાં સ્પષ્ટતા કરવા આયોગ સામે હાજર રહેવા માટે કહી દેવાયું છે. 

Join Our WhatsApp Community

આગામી સપ્તાહે તેને હાજર રહેવાનું કહેવાયું છે. ઉલ્લેખનિય છે કે તેને અગાઉ 3 વખત નોટીસ બજાવવામાં આવી છે પરંતુ તેણે કોઈ પ્રત્યુત્તર આપ્યો નથી. 

ભાવના ગવળીને મળેલી નોટીસ ને કારણે શિવસેના ટેન્શન માં આવી છે.

આ સમાચાર પણ વાંચો : લાઉડ સ્પીકર સંદર્ભે હવે બરાબરનું રાજકરણ જામ્યું. રામદાસ આઠવલેની જાહેરાત.. જો એકેય મસ્જિદ પરથી ભૂંગળા ઉતાર્યા તો મારા કાર્યકર્તા સામા આવશે. જાણો વિગતે.

Ashish Shelar: મનસે, ફરી મુસ્લિમ મતદારોની અવગણના કરે છે*
Elections: રાજકારણ ગરમાયું! ચૂંટણી પંચ કરશે રાજ્યમાં ચૂંટણીઓની જાહેરાત, પરંતુ શરૂઆત કયા જિલ્લાથી?
Transport Department: ટ્રાફિકની સમસ્યા થશે હળવી! પરિવહન વિભાગે જાહેર વાહનો માટે સ્વતંત્ર પાર્કિંગ ઝોન બનાવવાનો નિર્ણય લીધો
Weather Update: હવામાન અપડેટ: અરબી સમુદ્રમાં ઓછું દબાણનું ક્ષેત્ર વિખરાયું, હવે ઠંડીનું આગમન ક્યારે?
Exit mobile version