Site icon

શિવસેનાને મોટો ઝટકો. ઇડીએ મહારાષ્ટ્રના આ ધારાસભ્ય 11 કરોડ રૂપિયાની સંપત્તિ કરી જપ્ત ; જાણો શું છે સમગ્ર મામલો

 

News Continuous Bureau | Mumbai.

Join Our WhatsApp Community

છેલ્લા બે સપ્તાહમાં શિવસેનાને બીજો ફટકો પડ્યો છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર, EDએ NACL કૌભાંડના સંબંધમાં શિવસેનાના ધારાસભ્ય પ્રતાપ સરનાઈકની 11 કરોડ 36 લાખ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે. 

તેમની સંપત્તિ PMLA એક્ટ, પ્રિવેન્શન ઑફ મની લોન્ડરિંગ (PMLA) એક્ટ હેઠળ જપ્ત કરવામાં આવી છે. 
 
EDની આ કાર્યવાહી બાદ શિવસેના અને ભાજપ વચ્ચે ચાલી રહેલા આરોપ-પ્રત્યારોપ વધુ તેજ થવાની શક્યતા છે.

ઉલ્લેખનીય છે કે વર્ષ 2013 માં, NSEL કૌભાંડ કેસમાં મુંબઈ પોલીસની નાણાકીય અપરાધ શાખા દ્વારા એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી.

આ સમાચાર પણ વાંચો : કોલકત્તા હાઇકોર્ટનો આદેશ. બીરભૂમ હિંસા કેસની CBI કરે તપાસ, એજન્સીએ આ તારીખ સુધી સોંપવો પડશે રિપોર્ટ

Maharashtra rain damage: મહારાષ્ટ્રમાં ભારે વરસાદથી ખેડૂતોને મોટું નુકસાન, ૧૮ લાખ હેક્ટરથી વધુ પાકને ફટકો
Indian Railway: સાબરમતી-જોધપુર એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
Shri Tuljabhavani Navratri: મહારાષ્ટ્ર સરકારે શ્રી તુળજાભવાની નવરાત્રિ મહોત્સવને ‘મુખ્ય મહોત્સવ’નો દરજ્જો આપ્યો, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો થશે.
Supreme Court order: 31 જાન્યુઆરી 2026 સુધીમાં મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી
Exit mobile version