Site icon

મની લોન્ડરિંગ કેસમાં EDની મોટી કાર્યવાહી, દિલ્હી સરકારના મંત્રી સત્યેન્દ્ર જૈનના પરિવારની કરોડોની સંપત્તિ કરી જપ્ત; જાણો વિગતે

 

News Continuous Bureau | Mumbai 

Join Our WhatsApp Community

ઈન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે આપના નેતા સત્યેન્દ્ર જૈન વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. 

EDએ મની લોન્ડરિંગ કેસમાં દિલ્હી સરકારમાં મંત્રી સત્યેન્દ્ર જૈનના પરિવારની 4.81 કરોડની સંપત્તિ જપ્ત કરી છે.

કહેવામાં આવી રહ્યું છે કે, જૈનના પરિવારના લોકો અમુક એવી ફર્મ સાથે જોડાયેલા છે, જે PMLA અંતર્ગત તપાસમાં દાયરામાં આવે છે.

આ સમાચાર પણ વાંચો : મોંઘવારીને લઈને મહાવિકાસ આઘાડી સરકારના આ પ્રધાને ભાજપને કહી દીધી મોટી વાત.. જાણો વિગતે

Mumbai-Goa Highway Accident: મુંબઈ-ગોવા હાઈવે પર ભયાનક અકસ્માત: પંક્ચર થયેલી બસ પાસે ઉભેલા મુસાફરોને કારે ઉડાવ્યા; હોળી નિમિત્તે ગામડે જતી વખતે સર્જાઈ દુર્ઘટના.
Bhiwandi Fire: ભિવંડીની ડાઇંગ ફેક્ટરીમાં ભીષણ આગ, ૩ માળની બિલ્ડિંગ બળીને ખાખ; જાણો કેવી રીતે લાગી આગ.
Maharashtra Weather Update: મુંબઈ સહિત કોંકણમાં ઉકળાટ વધશે, ૨ માર્ચ સુધી તાપમાનમાં ૩-૫ ડિગ્રીનો વધારો; હવામાન વિભાગની નવી આગાહી.
HSC Paper Leak Nagpur 2026: ૧૨મા ધોરણના પેપર લીક કેસમાં નવો વળાંક: ફિઝિક્સ-કેમિસ્ટ્રી બાદ ગણિતનું પેપર પણ લીક; સીલબંધ કવરમાંથી પ્રશ્નપત્રો ગાયબ થતા તપાસ તેજ.
Exit mobile version