Site icon News Continuous Bureau | Mumbai

દિલ્હી લિકર પોલિસી કૌભાંડ કેસ- ED ફુલ એક્શન મોડમાં- દેશના આ 3 રાજ્યોના 35 સ્થળોએ દરોડા

News Continuous Bureau | Mumbai

દિલ્હીના(delhi) બહુચર્ચિત લિકર પોલિસી કૌભાંડ(liquor policy scam) મામલે ધરપકડોનો દોર ચાલું છે. 

Join Our WhatsApp Channel

દરમિયાન ઈડીએ(ED) આજે દિલ્હી, હૈદરાબાદ અને પંજાબના આશરે 35 જેટલાં સ્થળોએ દરોડા પાડ્યા છે. 

પોલીસની કસ્ટડીમાં(police custody) રહેલા આરોપી સમીર મહેન્દ્રુની (Sameer Mahendru) પૂછપરછના આધારે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે 

ઇડીએ મની લોન્ડરિંગનો કેસ(Money Laundering Case) નોંધીને આ કાર્યવાહી હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ EDએ આ કેસમાં અનેકવાર દરોડા પાડ્યા છે અને આરોપીઓની પૂછપરછ કરી છે.

આ સમાચાર પણ વાંચો : Airtel 5G Plus- આઠ શહેરમાં થયું લૉન્ચ- પ્લાનની શરૂઆતની કિંમત 249 રૂપિયા

Maharashtra NCP Power Struggle અજિત પવારના અવસાન બાદ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષમાં વર્ચસ્વની લડાઈ પાર્થ પવાર અને પ્રફુલ પટેલ જૂથ આમનેસામને
Gokul Dairy Election Row In Maharashtra મહારાષ્ટ્રમાં ગોકુલ ડેરીની ચૂંટણી બાદ મોટો રાજકીય ભૂકંપ કોંગ્રેસ જીતતાં જ સરકારે નિયમો બદલ્યા, વિપક્ષનો ગંભીર આક્ષેપ
Uttarkashi Gangotri Highway Accident દર્શન કરવા નીકળેલા શ્રદ્ધાળુઓ કાળનો કોળિયો બન્યા! ધસમસતા પાણીના પ્રવાહમાં કાર તણાઈ; NDRFSDRF ના જવાનોએ શરૂ કર્યું મોટું સર્ચ ઓપરેશન
Mahayuti Political crisis મહાયુતિમાં ફરી તણાવ શિંદે જૂથની શિવસેનાના ૪ કોર્પોરેટરોને ગેરલાયક ઠેરવવાનો પ્રસ્તાવ મંજૂર, ગઠબંધનમાં આંતરિક ખેંચતાણ તેજ
Exit mobile version