News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્રના(Maharashtra) સોલાપુર(Solapur) અને પૂર્વ ઉત્તર કોલ્હાપુરમાં(Kolhapur) ભૂકંપના(Earthquake) આંચકા અનુભવાયા છે.
અહીં આવેલા ભૂકંપની તીવ્રતા(magnitude) રિક્ટર સ્કેલ(Richter scale) પર 4.9 માપવામાં આવી છે.
સોલાપુરથી થોડે દૂર કર્ણાટકના(Karnataka) વિજયપુરમાં(Vijaypur) ભૂકંપનું કેન્દ્રબિંદુ(earthquake epicenter) હોવાનું જાણવા મળ્યું છે.
જોકે અત્યાર સુધી આ ભૂકંપના કારણે કોઈ જાનહાની કે માનહાનિના સમાચાર આવ્યા નથી.
આ સમાચાર પણ વાંચો : કુદરત વીફર્યું- અમરનાથ ગુફા પાસે વાદળ ફાટ્યું- 15થી વધુ યાત્રીઓના મોત- આટલા યાત્રાળુઓ હજી ગુમ- જાણો વિગત