Site icon

ગોઝારો બુધવાર- અમદાવાદમાં મોટી દુર્ઘટના- નિર્માણધીન ઈમારતની લિફ્ટ સાતમા માળેથી તૂટી પડી- આટલા  શ્રમિકોના નિપજ્યા મોત

News Continuous Bureau | Mumbai

અમદાવાદ(Ahemdabad) ના ગુજરાત યુનિવર્સિટી(Gujarat University)  વિસ્તારમાં આજે ચોંકાવનારી ઘટના બની છે. 

Join Our WhatsApp Community

અહીં નિર્માણધીન ઈમારત(Under Construction building)  ની સાતમા માળેથી લિફ્ટ (Lift collapses) તૂટતા 8 શ્રમિકો(labourer) ના મોત નિપજ્યા છે. 

કહેવામાં આવી રહ્યું છે લ તમામ મૃતકો ગોધરા(Godhra) ના રહેવાસી છે.

ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ, ફાયર બ્રિગેડના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.

પ્રાથમિક માહિતી મુજબ એસ્પાયર-2 નામની બિલ્ડિંગનું કન્સ્ટ્રક્શન ચાલતુ હતુ ત્યારે આ દુર્ઘટના બની હતી.

 આ સમાચાર પણ વાંચો : મુંબઈ શહેરમાં ઘરની બહાર નીકળતા પહેલા આ સમાચાર વાંચી લ્યો- મોસમ વિભાગનો આવો છે વર્તારો
 

Maharashtra heavy rain: પિતૃપક્ષમાં મુશળધાર વરસાદનું સંકટ, 4 જિલ્લા માટે રેડ એલર્ટ
Gujarat Maternal Mortality Rate: સેમ્પલ રજીસ્ટ્રેશન સિસ્ટમ (SRS) મુજબ રાજ્યમાં માતા મૃત્યુદર વર્ષ ૨૦૨૩માં પ્રતિ એક લાખ જીવિત જન્મે ૫૧ થયો
Ahmednagar: અહમદનગર રેલવે સ્ટેશનનું નામ બદલીને ‘અહિલ્યાનગર’ કરાયું
Gujarat CM Bhupendra Patel: માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના સેવા દાયિત્વના ચાર વર્ષ
Exit mobile version