Site icon

મોટા સમાચાર – ઉદ્ધવ ઠાકરે મશાલ તો એકનાથ શિંદે આ સિમ્બોલ સાથે ઉતરશે મેદાનમાં

News Continuous Bureau | Mumbai

 મહારાષ્ટ્ર(Maharashtra)ના રાજકારણમાં સૌથી મહત્વના સમાચાર સામે આવ્યા છે. ચૂંટણી પંચ(Election commission) દ્વારા ઉદ્ધવ ઠાકરે જૂથ(Uddhav Thackeray)ને નવું નામ અને નવું પ્રતીક આપ્યા બાદ હવે શિંદે જૂથ(Shinde group)ને પણ નવું ચિન્હ(New symbol) મળી ગયું છે. શિંદે જૂથની પાર્ટીનું નામ બાળાસાહેબચી શિવસેના છે અને તેને ઢાલ-તલવારનું(Shield and sword) પ્રતીક આપવામાં આવ્યું છે. ચૂંટણી પંચે આ જાહેરાત કરી છે. 

Join Our WhatsApp Community

શિંદે જૂથ – બાળાસાહેબચી શિવસેના – ઢાલ-તલવાર

ઠાકરે જૂથ – શિવસેના ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે – મશાલ

 આ સમાચાર પણ વાંચો : હજુ તો નવી નક્કોર મોંઘીદાટ કાર ઘરે આવી પણ નથી ને આવી ટક્કર- એક સાથે આઠથી દસ ગાડીઓને લઈ લીધી અડફેટે-જુઓ વીડિયો

ઉલ્લેખનીય છે કે ચૂંટણી પંચે ત્રિશૂળ(Trishul) અને ગદા(Gada) બંનેને ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદેના પ્રથમ પસંદગીના ચિન્હો તરીકે નકારી કાઢ્યા હતા. શિંદે અને ઠાકરે બંને જૂથો દ્વારા ત્રિશુલની માંગ કરવામાં આવી હતી. ચૂંટણી પંચે ત્રિશુલ અને ગદા બંને પ્રતીકોને નકારી દીધા હતા કારણ કે તે ધાર્મિક પ્રતીકો છે.  

Thane Metro: થાણેમાં સોમવારે દોડશે મેટ્રો! આ 10 સ્ટેશનો પર ટ્રાયલ રન, એક ક્લિકમાં વાંચો સંપૂર્ણ માહિતી.
Panipuri controversy: પાણીપુરીવાળા સામે મહિલા એ રસ્તા વચ્ચે કર્યું એવું કામ કે વિડીયો એ મચાવી સોશિયલ મીડિયા પર ધૂમ
Western Railway updates: 19 નવેમ્બર સુધી જોધપુર-હડપસર એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશન પર રોકાશે નહીં
Navratri 2025: મહારાષ્ટ્ર ના આ શહેર માં લેઝર લાઇટ પર પ્રતિબંધ; નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરાશે
Exit mobile version