Site icon

મહારાષ્ટ્રમાં મોટો રાજનૈતિક ભૂકંપ – એકનાથ શિંદે સહિત શિવસેનાના 13 ધારાસભ્યો – not reachable પહોંચી ગયા ગુજરાત.

News Continuous Bureau | Mumbai 

 

Join Our WhatsApp Community

મહારાષ્ટ્રની રાજનીતિમાં મોટા ફેરફાર થઈ રહ્યા હોય તેવું લાગે છે. વિધાન પરિષદની ચુંટણીમાં કોંગ્રેસ પાર્ટીએ પરાજયનો સામનો કરવો પડયો છે ત્યારે બીજી તરફ શિવ સેના આંતરિક લડાઇનો સામનો કરી રહી હોય તેવું લાગી રહ્યું છે.

 મંગળવારે સવારે માધ્યમોમાં એવા સમાચાર વહેતા થયા છે કે શિવસેનાના દિગ્ગજ નેતા એકનાથ શિંદે તેમજ 13 ધારાસભ્યો કોઈના સંપર્કમાં નથી. આટલું જ નહીં મળતી માહિતી મુજબ તેઓ સુરતમાં છે અને ગ્રાન્ડ ભગવતી હોટલ માં તેમની મીટીંગ ચાલી રહી છે. જોકે આ સમગ્ર વિષય સંદર્ભે શિવસેનાએ કોઇપણ પ્રકારની પ્રતિક્રિયા  આપી નથી.

 આ સમાચાર સવારે આઠ વાગે લખાયા છે અને વધુ વિગતો ની રાહ જોવાઇ રહી છે .

Kalyan-Ahilyanagar Highway Tragedy: કલ્યાણ-અહિલ્યાનગર હાઈવે પર રક્તપાત: ઈકો કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં 8ના કરૂણ મોત.
Surendranagar Highway Accident: ચોટીલા દર્શને જતા શ્રદ્ધાળુઓ કાળનો કોળિયો બન્યા: સુરેન્દ્રનગરમાં ટ્રકે પદયાત્રીઓને અડફેટે લેતા 7ના કરૂણ મોત
Earthquake in Maharashtra: મહારાષ્ટ્રના વાશિમ, યવતમાળ અને નાંદેડમાં ભૂકંપ, જાણો કેટલી હતી તીવ્રતા અને ક્યાં હતું કેન્દ્રબિંદુ.
Historic Verdict:ચૂંટણીના ઈતિહાસમાં પહેલીવાર બદલાઈ જશે EVM તપાસની રીત, હાઈકોર્ટના આ આદેશથી નેતાઓમાં ફફડાટ
Exit mobile version