Site icon News Continuous Bureau | Mumbai

આ રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રીની દીકરીએ આત્મહત્યા કરી

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

ટીડીપીના સંસ્થાપક(TDP founder) અને આંધ્ર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી(Former CM of Andhra Pradesh) એનટી રામારાવની(NT Rama Rao) પુત્રી ઉમા માહેશ્વરીનું(Uma Maheshwari) નિધન થયું છે. 

મીડિયા રિપોર્ટ મુજબ  52 વર્ષની ઉમાનો મૃતદેહ તેમના ઘરેથી પંખા પર લટકતી હાલતમાં મળ્યો હતો. પોલીસે લાશને પોસ્ટમોર્ટમ(Postmortem) માટે મોકલી આપી છે.

પોલીસનું કહેવું છે કે માંદગીથી કંટાળીને આત્મહત્યા(Suicide) કરી હોય તેવું પ્રાથમિક તારણ લાગી રહ્યું છે.  

કલમ 174 સીઆરપીસી(CRPC) (આત્મહત્યા પર પૂછપરછ અને રિપોર્ટ કરવા માટે) પોલીસ કેસ દાખલ કરી રહી છે અને આગળની તપાસ ચાલી રહી છે.

આ સમાચાર પણ વાંચો :  મુંબઈથી ઔરંગાબાદ અને ત્યારબાદ અચાનક દિલ્હી-મુખ્યમંત્રી એકનાથ શિંદે સંજય રાઉતની ધરપકડ પછી અમિત શાહને મળ્યા-જાણો વિગત અહીં

Fake FMGE Certificate Scam Busted પરીક્ષામાં નાપાસ થયેલા વિદેશી મેડિકલ ગ્રેજ્યુએટ્સને બોગસ સર્ટિફિકેટ વેચનારો મુખ્ય સૂત્રધાર અને બે ઉમેદવારો ઝબ્બે
Maharashtra Drought Crisis મહારાષ્ટ્રમાં ઘેરાયું દુષ્કાળનું સંકટ 265 બાદ હવે વધુ 19 તાલુકાઓમાં થશે પાક નુકસાનીનો સર્વે, સરકાર દ્વારા આદેશ જારી
Justice Bagchi Remarks Shiv Sena Hearing ‘જેમણે બંધારણીય પાપ કર્યું…’ શિવસેના કેસની સુનાવણીમાં જસ્ટિસ બાગચીની આકરી ટિપ્પણી; શિંદે કે ઠાકરે, કોની મુશ્કેલી વધશે?
Shiv Sena Symbol Hearing Concluded શિવસેના પક્ષ અને ચિહ્ન અંગેની સુનાવણી પૂર્ણ સુપ્રીમ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો, મહારાષ્ટ્રના રાજકારણમાં ભારે ઉત્સુકતા
Exit mobile version