Site icon News Continuous Bureau | Mumbai

મુખ્ય પ્રધાન અને ભાજપના વરિષ્ઠ નેતા પ્રમોદ સાવંતે ગોવામાં મારી બાજી, આ બેઠક પર હાંસલ કરી જીત; જાણો કેટલા મત મળ્યા

News Continuous Bureau | Mumbai 

મુખ્ય પ્રધાન અને ભાજપના વરિષ્ઠ નેતા પ્રમોદ સાવંતે સાંકેલીમ વિધાનસભા સીટ પર બહુ ઓછા માર્જીનથી જીત મેળવી છે. 

Join Our WhatsApp Channel

તેમણે કોંગ્રેસના ધર્મેશ સગલાણીને હરાવ્યા છે. 

સાવંત સવારથી આ સીટ પરથી સતત પાછળ હતા. પરંતુ પછી તેમણે લીડ લીધી અને 11561 મતોથી જીત મેળવી. 

પ્રમોદ સાવંતે પાર્ટીની જીત પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, 'આ કાર્યકરોની મહેનતનું પરિણામ છે.'
 
AAPના ક્રૂઝ સિલ્વાએ વેલિમ સીટ પરથી જીત હાંસલ કરી છે.

આ સમાચાર પણ વાંચો :  ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં ભાજપની બલ્લે બલ્લે, સીએમ યોગી ગોરખપુરમાં આટલા વોટથી આગળ; બસપા અને કોંગ્રેસના સૂપડાં સાફ

Thane Railway Station Alcohol Smuggling થાણે સ્ટેશને એક્સાઇઝ ટીમનો મોટો દરોડો ગોવા બનાવટના વિદેશી દારૂ સાથે રેલવે એટેન્ડન્ટ ઝડપાયો, ₹૭૧,૫૬૦નો મુદ્દામાલ જપ્ત!
ATM Walkie Talkie PIN Theft Scam ATM બૂથમાં વૉકીટૉકી સંતાડી PIN ચોરી કરતી ગેંગનો પર્દાફાશ બોઇસરમાં મહિલા સાથે ₹૯૦,૦૦૦ની છેતરપિંડી કરનાર ગઠિયો જેલભેગો!
Mumbai Ganesh Visarjan Cleanliness Drive મુંબઈમાં ૨૧ કલાક ચાલેલી ઐતિહાસિક વિસર્જન યાત્રા બાદ ભાવુક વિદાય જુહુ ચોપાટી પરથી BMC એ ૩૪ ટન કચરો એકત્ર કર્યો!
Maharashtra Drought 265 Talukas મહારાષ્ટ્રના ખેડૂતો માટે મોટા સમાચાર સીએમ ફડણવીસે ૨૬૫ તાલુકાઓમાં દુષ્કાળ જાહેર કર્યો, વીજબિલલોન માફી સહિત તત્કાલ રાહત પેકેજ!
Exit mobile version