Site icon News Continuous Bureau | Mumbai

ગુજરાત ATSને મળી મોટી સફળતા, દાઉદના નજીકના આ 4 સાગરીતોની અહીંથી કરી ધરપકડ

 

News Continuous Bureau | Mumbai 

Join Our WhatsApp Channel

ગુજરાત એટીએસને (Gujarat ATS) મોટી સફળતા મળી છે.

1993 મુંબઇ બ્લાસ્ટ કેસમાં(Mumbai Blast) સંડોવાયેલા દાઉદના(Dawood) નજીકના 4 સાગરીતોની ધરપકડ કરી લેવામાં આવી છે. 

આ તમામ આરોપીઓની અમદાવાદમાંથી(Ahemadabad) ધરપકડ કરવામાં આવી છે.

જે લોકોની ધરપકડ કરવામાં આવી છે તેમના નામ અબુ બકર(Abu Bakr), યુસુફ ભટાકા(Yusuf Bhataka), શોએબ બાબા (Shoaib Baba)અને સૈયદ કુરેશી(Syed Qureshi) છે. 

1993ના મુંબઈ બ્લાસ્ટ બાદ તેઓ વિદેશ ભાગી જવામાં સફળ રહ્યા હતા. જો કે આટલા વર્ષો બાદ નકલી પાસપોર્ટ(Fake passport) પર અમદાવાદ આવ્યા હતા.

આ સમાચાર પણ વાંચો : જ્ઞાનવાપી કેસ : વારાણસી કોર્ટે કમિશનર અજય મિશ્રાને કમિશનર પદેથી હટાવ્યા, સર્વે રિપોર્ટ દાખલ કરવા આપ્યો આટલા દિવસનો સમય..

Eknath Shinde Mahayuti Rift મહાયુતિમાં શું રંધાઈ રહ્યું છે? બે મોટી ઘટનાઓથી સામે આવી મુખ્યમંત્રી એકનાથ શિંદેની નારાજગી
Maharashtra Flat Registration Ban ઘર ખરીદનારાઓ સાવધાન મહારાષ્ટ્ર સરકારે મંજૂર નકશા વિરુદ્ધ બનેલા ફ્લેટના દસ્તાવેજ રજિસ્ટ્રેશન પર મૂકી રોક
Barda Wildlife Sanctuary Lions ૧૪૪ વર્ષ પહેલાં લુપ્ત થયા હતા સિંહ, હવે બરડા અભયારણ્ય બન્યું ૧૭ એશિયાટીક સિંહોનું કાયમી ઘર
Bharuch Jama Masjid Controversy મસ્જિદ કે પ્રાચીન જૈન તીર્થ? ભરૂચમાં ભોંયરાની પ્રતિમાઓ બાદ નવો વિવાદ તંત્રે ૭ સદી બાદ લીધો આકરો નિર્ણય…
Exit mobile version