ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,7 જાન્યુઆરી 2022
શુક્રવાર.
અમદાવાદ શહેર અને સમગ્ર ગુજરાતમાં કોરોના કેસ વધતા ગુજરાત હાઇકોર્ટે મોટો નિર્ણય લીધો છે.
પ્રાપ્ત જાણકારી મુજબ સોમવારથી ફિઝિકલ કોર્ટ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.
સાથે જ રાજ્યની અન્ય કોર્ટને પણ સાવચેતી રાખવા હાઇકોર્ટ દ્વારા નિર્દેશ કરાયા છે.
હાલ બે દિવસ સમગ્ર હાઇકોર્ટ પરિસરમાં સેનેટાઇઝેશનની કામગીરી થશે.
શોકિંગ! BMCના આટલા અધિકારી-કર્મચારીઓના કોવિડથી થયા મોત; જાણો વિગત
