Site icon

પાકિસ્તાનમાં થયેલી અતિવૃષ્ટિની અસર ગુજરાતમાં- કચ્છનું રણ દરિયામાં ફેરવાયું- જુઓ વિડિયો 

 News Continuous Bureau | Mumbai

પાડોશી દેશ પાકિસ્તાન(Pakistan)માં થયેલી અતિવૃષ્ટિ(flood)ની અસર હવે ગુજરાત(Gujarat)ના કચ્છ જિલ્લા(Kutch)માં જોવા મળી રહી છે. 

Join Our WhatsApp Community

પાકિસ્તાનમાં પડેલા અનરાધાર વરસાદ(Rain)ના પાણી હવે કચ્છમાં ફરી વળ્યા છે, ત્યારે રણ(desert) જાણે દરિયા(Sea)માં ફેરવાયું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. પાકિસ્તાનના અતિવૃષ્ટિના પાણી( Flood water) કચ્છમાં ઘૂસી ગયા છે અને અહીં ધોળાવીરા-ખાવડા માર્ગ(Dholavira-Khavda road) પર પાણી ફરી વળ્યા છે. પાકિસ્તાનથી આવેલા વરસાદી પાણીને લીધે માર્ગ(Road) ધોવાઇ ગયા છે. જેના લીધે સ્થાનિકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

 

મીડિયામાં પ્રસારિત થયેલા અહેવાલો મુજબ પાકિસ્તાનમાં અતિવૃષ્ટિને કારણે સ્થિતિ વધુ ગંભીર બની હોવાનું સામે આવી રહ્યું છે, ત્યારે ત્યાંના પાણી ગુજરાતના કચ્છમાં ફરી વળતાં કચ્છનું રણ જાણે દરિયામાં ફેરવાયું છે. પાકિસ્તાનના પુરના પાણી કચ્છમાં ફરી વળતાં સ્થાનિક લોકો માટે પણ મુશ્કેલી ઉભી થઇ છે. 

આ સમાચાર પણ વાંચો : મુંબઈમાં મનસે કાર્યકરોની ગુંડાગીરી- દુકાન સામે થાંભલો ન લગાવવા દેતા મહિલાને ધક્કા મારીને નીચે પાડી- જુઓ વિડીયો 

Maharashtra Rain: મહારાષ્ટ્રમાં વરસાદનું તાંડવ, મરાઠવાડા અને વિદર્ભમાં અતિવૃષ્ટિ; જાણો ક્યાં કેવી છે સ્થિતિ
Bike Taxi: મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય, માત્ર આટલા રૂપિયામાં શરૂ થશે બાઈક ટેક્સીનો પ્રવાસ
Devendra Fadnavis: CM ફડણવીસની બેઠકમાં લેવાયા મહત્વપૂર્ણ નિર્ણય, આરોગ્ય ક્ષેત્રમાં થયા ક્રાંતિકારી ફેરફાર
Acharya Devvrat: મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે શપથ ગ્રહણ કરતા ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી
Exit mobile version