Site icon

કેમેરામાં કેદ થયું મોત- હનુમાનજીનું પાત્ર ભજવનાર કલાકાર અચાનક ઢળી પડ્યા- જુઓ વાયરલ વીડિયો

News Continuous Bureau | Mumbai

યુપી(UP)ના ફતેહપુર(Fatehpur) જિલ્લાના એક ગામમાં રામભક્ત હનુમાનનું પાત્ર ભજવતા એક વૃદ્ધ કલાકારનું રામલીલા(Ramleela)ના મંચન દરમિયાન હાર્ટ એટેક(Heart Attack)   થી મૃત્યુ થઈ ગયું. 

Join Our WhatsApp Community

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફતેહપુર જિલ્લાના સલેમપુર ગામમાં નવરાત્રીના અવસર પર દેવી જાગરણનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો. આ દરમિયાન રામલીલાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 50 વર્ષીય રામસ્વરૂપ હનુમાનજીનું પાત્ર ભજવી રહ્યા હતા. જ્યારે લંકાને આગ લગાડવાનો સમય આવ્યો ત્યારે લગભગ એક મિનિટ પછી તેમને હાર્ટ એટેક આવ્યો. તે પછી તેઓ નીચે પડ્યા.

 

 આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ ક્લિપમાં જોઈ શકાય છે કે લંકા દહન દરમિયાન જ્યારે તેમની પૂંછડીમાં આગ લાગી ત્યારે તેમને ચક્કર આવે છે અને તેઓ બેભાન થઈને પડી જાય છે. લોકોએ તેમની સંભાળ લીધી ત્યાં સુધીમાં તેઓ કદાચ મૃત્યુ પામ્યા હતા.

Earthquake in Maharashtra: મહારાષ્ટ્રના વાશિમ, યવતમાળ અને નાંદેડમાં ભૂકંપ, જાણો કેટલી હતી તીવ્રતા અને ક્યાં હતું કેન્દ્રબિંદુ.
Historic Verdict:ચૂંટણીના ઈતિહાસમાં પહેલીવાર બદલાઈ જશે EVM તપાસની રીત, હાઈકોર્ટના આ આદેશથી નેતાઓમાં ફફડાટ
Baramati Bypoll 2026:શું બિનહરીફ જંગ શક્ય છે? ફોર્મ ખેંચવાના છેલ્લા દિવસે કોંગ્રેસના નિર્ણય પર સૌની નજર!
Instagram Fake Currency Racket: ઇન્સ્ટાગ્રામ પર નકલી નોટોનું રેકેટ: મહારાષ્ટ્ર સાયબર સેલે બે ઠગની કરી ધરપકડ
Exit mobile version