Site icon News Continuous Bureau | Mumbai

હાર્દિક પટેલને સુપ્રીમ કોર્ટે આપ્યો ઝટકો, જામીન માટેની આ શરત હટાવવાનો ઈનકાર; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 18 નવેમ્બર  2021 

Join Our WhatsApp Channel

ગુરુવાર.  

ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલને સુપ્રીમ કોર્ટમાંથી રાહત નથી મળી.

પ્રાપ્ત જાણકારી મુજબ હાર્દિક પટેલને ગુજરાતની કોર્ટે  જામીન આપતી વખતે શરત મુકી હતી કે, કોર્ટની પૂર્વ મંજૂરી વગર હાર્દિક પટેલ ગુજરાત બહાર નહીં જઈ શકે.

આ શરતને હાર્દિક પટેલે સુપ્રીમ કોર્ટમાં પડકારી હતી. જોકે સુપ્રીમ કોર્ટે આ શરત હટાવવા માટે ના પાડી દીધી છે.  

ગુજરાત હાઈકોર્ટે ઈનકાર કરી દીધા બાદ  હાર્દિક પટેલે સુપ્રીમ કોર્ટમાં પિટિશન કરી હતી.

ઉલ્લેખનીય છે કે રાજ્ય છોડતા પહેલા કોર્ટની પૂર્વ મંજુરી લેવાની શરત 2020માં લાગુ કરવામાં આવી હતી. 

અનિલ દેશમુખ સામેના આરોપ અને ધરપકડ એટલે તેમની સામેનું કાવતરુ, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના આ નેતાનો આરોપ; જાણો વિગત.

 

Thane Gymkhana Death થાણેના જીમખાનામાં ૨૩ વર્ષીય યુવકનું ગોળી વાગવાથી રહસ્યમય મોત, આત્મહત્યાની આશંકાએ પોલીસ તપાસ શરૂ
Brutal Murder Investigation નવી મુંબઈમાં લોહિયાળ રાત સીબીડી બેલાપુરમાં યુવકની ધારદાર શસ્ત્રથી કરપીણ હત્યા, વિસ્તારમાં ફફડાટ!
SIR Campaign શું છે મતદાર યાદી માટેની ‘SIR’ ઝુંબેશ? જાણો શું છે આ પ્રક્રિયા અને શા માટે છે મહત્વની
Railway Update પ્રવાસીઓ સાવધાન! 24 જુલાઈ સુધી લોનાવાલાકરજત ઘાટમાં કામગીરીને લીધે ટ્રેન વ્યવહાર પ્રભાવિત, જાણો કઈ ટ્રેનો રદ થઈ?
Exit mobile version