News Continuous Bureau | Mumbai
ગુજરાત ચૂંટણી(Gujarat Elections) પહેલા કોંગ્રેસને(Congress) મોટો ઝટકો આપનાર હાર્દિક પટેલે(Hardik patel) પહેલીવાર પોતાના વિશે ચાલી રહેલી અટકળોનો જવાબ આપ્યો છે.
તેમણે જણાવ્યું છે કે તેઓ ભાજપમાં(BJP) જોડાયા નથી અને હજુ સુધી આ અંગે કોઈ નિર્ણય લીધો નથી.
કોંગ્રેસના રાજીનામા(Resignation) બાદ હાર્દિક પટેલને લઈને અનેક પ્રકારની અટકળો લગાવવામાં આવી રહી છે. જેમાં કહેવામાં આવી રહ્યું છે કે તેઓ ટૂંક સમયમાં ભાજપમાં જોડાઈ શકે છે.
ઉલેખનીય છે કે લાંબા સમયથી કોંગ્રેસ હાઈકમાન્ડથી(Highcommand) નારાજ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ(Region President) હાર્દિક પટેલે ગઈકાલે રાજીનામું આપી દીધું હતું.
આ સમાચાર પણ વાંચો : સપા નેતા આઝમ ખાનને સુપ્રીમ કોર્ટ તરફથી મ)ળી મોટી રાહત, કોર્ટે આ કેસમાં આપ્યા વચગાળાના જામીન.
