Site icon

રાજ ઠાકરેના ઘરની બહાર જોરદાર પોલીસ બંદોબસ્ત. મોડી રાત્રે રાજ ઠાકરેને આ નોટિસ પકડાવવામાં આવી.

Mumbai- Goa Highway: MNS Aggressive After Mumbai Goa Highway Protest, MNS Broke Company Office in Ratnagiri's Pali Khanu

Mumbai- Goa Highway: MNS Aggressive After Mumbai Goa Highway Protest, MNS Broke Company Office in Ratnagiri's Pali Khanu

News Continuous Bureau | Mumbai

 મહારાષ્ટ્રનું રાજકારણ તપી રહ્યું છે ત્યારે મહારાષ્ટ્ર પોલીસ હરકતમાં આવી છે. બીજી તરફ મુંબઈ પોલીસે રાજ ઠાકરેને નોટિસ પકડાવી દીધી છે અને આદેશ જાહેર કર્યો છે કે તેણે કોઈ પણ નિવેદન આપવું નહીં જેને કારણે મહારાષ્ટ્રમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ બગડે.

Join Our WhatsApp Community

રાજ ઠાકરે ની  મહારાષ્ટ્ર નવનિર્માણ સેના હવે રસ્તા પર ઉતરી આવે તેવી શક્યતા છે. હાલ રાજ ઠાકરેના ઘરની બહાર જબરજસ્ત પોલીસ બંદોબસ્ત કરવામાં આવ્યો છે.

આ સમાચાર પણ વાંચો : આજથી મહારાષ્ટ્રમાં હાઈવોલ્ટેજ ડ્રામા.  ચારકોપ માં અઝાન સમયે હનુમાન ચાલીસા વગાડવામાં આવી. વીડિયો થયો વાયરલ.

Bhuj railway station redevelopment: નવા ભુજ રેલવે સ્ટેશનના અપગ્રેડેશનનું કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે*
Vande Mataram: CM યોગીનો મોટો નિર્ણય: યુપીની તમામ સરકારી શાળાઓમાં હવે ‘વંદે માતરમ’ ગાવું ફરજિયાત!
Ajit Pawar: અજિત પવારના પુત્રના જમીન વિવાદ પર એકનાથ શિંદેનું મોટું નિવેદન, ‘જે પણ પડકારો આવશે, અમે…’
New Criminal Laws: નવા ફોજદારી કાયદાઓના અમલવારીમાં મહારાષ્ટ્ર અગ્રેસર
Exit mobile version