Site icon

યુપીમાં મેઘરાજાનું તાંડવ- લખનઉમાં દિવાલ ધરાશાયી થતાં ત્રણ બાળકો સહિત આટલા લોકોના નિપજ્યા મોત –

News Continuous Bureau | Mumbai

ઉત્તર પ્રદેશ(Uttar Pradesh)ના 30થી વધારે જિલ્લાઓમાં છેલ્લા 24 કલાકથી ભારે વરસાદ પડી રહ્યો છે. ઉત્તર પ્રદેશ(Lucknow)માં વરસાદ(rain) વચ્ચે જ્યાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે, ત્યાં લખનઉમાં એક મોટી દુર્ઘટના થઈ છે. જેમાં ત્રણ બાળકો સહિત 9 લોકોના મોત થયા છે. જણાવવામાં આવી રહ્યું છે કે દિલકુશા વિસ્તારમાં દીવાલ ધસી પડવાના કારણે તેની આડશમાં ઝૂંપડી બનાવીને રહેતા મજૂરો દટાઈ ગયા હતા. રાહત અને બચાવ કાર્ય પણ ચાલુ છે. 

Join Our WhatsApp Community

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કરીને મૃતકોના પરિવારજનો માટે વળતરની જાહેરાત કરી છે. સાથે જ તમામ ઈજાગ્રસ્તોને ફ્રીમાં સારવાર આપવા આદેશ કર્યો છે.  

આ સમાચાર પણ વાંચો : મુંબઈમાં વહેલી સવારથી ભારે વરસાદ- આ નેશનલ હાઈવે થયો પાણી પાણી- જુઓ વિડિયો

Manikrao Kokate Resignation: કોકાટે પર કાયદાનો ગાળિયો કસાયો: ધરપકડથી બચવા હોસ્પિટલમાં દાખલ મંત્રીનું રાજીનામું મંજૂર, પોલીસ ફોર્સ તૈનાત.
Mumbai High Court Builder Rent: ભાડું ન ચૂકવનારા બિલ્ડરોની હવે ખેર નથી! મુંબઈ હાઈકોર્ટનો આદેશ – ‘જો ભાડું નહીં આપો તો વેચાણ માટેના ફ્લેટ જપ્ત કરીને હરાજી કરાશે’
Uddhav Thackeray: ઠાકરેની પવારને કડક ચેતવણી: “અમારો સાથ જોઈએ કે અજિતનો?” કાકા-ભત્રીજાની મુલાકાતોથી ઉદ્ધવ કેમ્પમાં ખળભળાટ.
Maharashtra cold: મહારાષ્ટ્રમાં હાડ થીજવતી ઠંડી: રાજ્યમાં કોલ્ડ વેવનો કહેર, આગામી ૨૪ કલાક માટે હવામાન વિભાગનું મોટું અપડેટ
Exit mobile version