Site icon

બેંગ્લોરમાં હોસ્પિટલમાં ‘બેડ સ્કેમ’. પૈસાની લાલચમાં હોસ્પિટલ આ ખોટું કામ કરી રહી છે…

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૦૫ મે 2021

Join Our WhatsApp Community

બુધવાર

બેંગ્લોરમાં અત્યારે પ્રાઇવેટ હોસ્પિટલમાં એક મોટો ગોટાળો થઈ રહ્યો છે. આ ગોટાળો એટલે બેડ સ્કેમ. ભાજપના સાંસદ તેજસ્વી સૂર્યા એ સનસનીખેજ આરોપ કર્યો છે કે બેંગ્લોરની પ્રાઇવેટ હોસ્પિટલો અત્યારે નકલી નામથી ખાટલાઓને બુક રાખે છે. જેથી સરકારી એલોટમેન્ટ સમયે હોસ્પિટલ પેક છે તેવું દેખાય. જ્યારે આ હોસ્પિટલો પાસે પ્રાઇવેટ પેશન્ટ આવે છે ત્યારે તેઓ આ ખાટલો તે વ્યક્તિને સોંપી દે છે. આથી હોસ્પિટલોને સરકારી કિંમતોના સ્થાને પ્રાઇવેટ લોકો પાસેથી મનફાવે તેટલા પૈસા મળે છે. 

આર્થિક તંગીનો અસર : રાજ્ય સરકારે મુંબઈ મહાનગર પાલિકાને માર્ચ મહિનાના જીએસટી ના પૈસા નથી આપ્યા.

આ સમગ્ર વિષય સંદર્ભે તેમણે ફરિયાદ પત્ર પણ લખ્યો છે. રાજ્ય સરકારે આ સંદર્ભે પગલાં લેવાનું આશ્વાસન આપ્યું છે.

Local train: લોકલ ટ્રેનમાં મરાઠી ભાષાના વિવાદે લીધો યુવકનો ભોગ, પોલીસે કેસ નોંધી તપાસ શરૂ કરી.
Dr. Shaheen: ચોંકાવનારી વાત: માનવ બોમ્બ બનાવવા માટે ડો. શાહીને કરી મહિલાઓની પસંદગી, જાણો કેવું હતું આખું કાવતરું.
Amit Shah: અમિત શાહનું ‘મિશન ૨૦૨૬’: ‘ઓપરેશન સિંદૂર’નો ઉલ્લેખ કરીને ગૃહ મંત્રીએ લક્ષ્ય નક્કી કર્યું, જાણો તેમનો માસ્ટર પ્લાન.
Pune MHADA: ઘરનું સપનું થશે સાકાર: MHADAની મોટી જાહેરાત! પુણેના 4186 ઘરો માટે અરજી કરવાનો સમય વધારાયો
Exit mobile version