Site icon News Continuous Bureau | Mumbai

ચોમાસાનું એલર્ટ : રાજ્યના આ ભાગમાં હજુ પાંચ દિવસ ભારે વરસાદની વકી; જાણો ક્યાં કેટલો વરસાદ પડશે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 14 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Channel

મંગળવાર

સૌરાષ્ટ્રમાં જળબંબાકારની સ્થિતિ છે. તેમાં પણ રાજકોટ, જામનગર અને જૂનાગઢ જિલ્લામાં આભ ફાટ્યું છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, હજુ પાંચ દિવસ પૂરા ગુજરાતમાં મૂશળધાર વરસાદ વરસશે. 

હવામાન વિભાગના અનુસાર સૌરાષ્ટ્રના રાજકોટ અને જુનાગઢમાં તેમજ આણંદ અને ખેડામાં બુધવારના રોજ સાંબેલાધાર વરસાદ પડવાની શક્યતા હોવાથી રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 

વલસાડ, દેવભુમિ દ્વારકા, ગીર સોમનાથ, જામનગર, પોરબંદર, મોરબી, પંચમહાલ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી હોવાથી ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. 

આ ઉપરાંત અમદાવાદ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, અમરેલી, ભાવનગર, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગમાં ભારે વરસાદ પડવાની આગાહી હોવાથી યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

શું તમને નિપાહનાં લક્ષણ છે? આ સમાચાર તમારા માટે છે, માત્ર એક કલાકમાં નિદાન થશે; જાણો વિગત

Manoj Jarange Patil Mumbai Protest મનોજ જરાંગેના મુંબઈના આંદોલન પર સરકારની પહેલી પ્રતિક્રિયા, ગણેશ ઉત્સવને લઈને વ્યક્ત કરી ચિંતા
Pune Ganesh Festival Alcohol Ban શા માટે ૧૦ દિવસીય શરાબબંધી સામે ભડકી હાઈકોર્ટ? અદાલતની ફટકાર બાદ તંત્રએ બદલવો પડ્યો નિર્ણય
Nagpur SBI Bank Robbery નાગપુરમાં ફિલ્મી સ્ટાઈલે એસબીઆઈ (SBI) બેંકમાં લૂંટ કર્મચારીઓની આંખોમાં મરચું નાખીને લાખો રૂપિયા ઉડાવ્યા
Tukaram Mundhe FDA Action Pune તુકારામ મુંઢે નો પુણેમાં મોટો દણકો બુધવાર પેઠમાંથી પનીર અને ખોયા ભરેલા ચાર ટ્રક જપ્ત
Exit mobile version